તુવેર દાળ ની વઘારેલી ખીચડી (Tuver Dal Vaghareli Khichdi Recipe In Gujarati)

Hetal Siddhpura @Ghanshyam10
#CB1
Week 1
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરનીદાળ અને ચોખાને લઈ અને ૨ પાણીથી ધોઈ લેવા. ડુંગળી, બટાકા, ટામેટા અને મરચાંને સમારી લેવા.
- 2
કુકરમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું લીમડો નાખી અને ડુંગળી નો વઘાર કરવો અને ડુંગળીને બે મિનિટ સાંતળી લેવી.
- 3
પછી તેમાં વટાણા, બટાકા, ટામેટા, મરચા બધું નાખી અને બધો મસાલો ઉમેરી દેવો. આ બધું મિક્સ કરી પછી ધોયેલા દાળ ચોખા ને ઉમેરવા.
- 4
પછી જરૂર મુજબ પાણી નાખી કૂકર બંધ કરી દેવું. ચારથી પાંચ સીટી વગાડવી. કુકડ ઠરી જાય ત્યાર પછી પાંચથી દસ મિનિટ પછી ખોલી લેવું અને ખીચડીને ચેક કરી લેવી.
- 5
હવે તૈયાર છે તુવેર દાળની સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1Week -1 આ વાનગી દક્ષિણ ગુજરાતમાં ખાસ વાલની દાળ અને ચોખામાં થી બનાવવામાં આવે છે....અને કડવા વાલ ની દાળ વપરાય છે જેનો એક ખાસ અલગ સ્વાદ હોય છે...આમાં હળદરનો ઉપયોગ નથી થતો...ખડા મસાલા અને કાજુ - દ્રાક્ષ ને લીધે જમણવારમાં પણ ડિનરમાં પીરસાય છે. Sudha Banjara Vasani -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#Linima#CB1Week1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 Week -1છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ Bina Talati -
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1Week 1ખુબજ ટેસ્ટી પૌષ્ટિક અને ઝડપથી બની જાય તેવી રેસીપી એટલે ખીચડી snehal Pal -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Week 1વઘારેલી ખીચડી ને મેં સ્વામિનારાયણ મંદિરમાં મળે છે તે રીતે બનાવી છે તેમાં મે ડુંગળી લસણ નો ઉપયોગ કર્યો નથી તો પણ એટલી બધી ટેસ્ટી બની છે Rita Gajjar -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#week1છપ્પનભોગ રેસીપી ચેલેન્જPost2 Falguni Shah -
-
-
-
-
-
-
-
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
આજે મને simple lunch ખાવું હતું તો વઘારેલી વેજીટેબલ ખીચડી જ બનાવી દીધી. આ ખીચડી અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. દહીં સાથે સરસ લાગે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15620043
ટિપ્પણીઓ (9)