દાળ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખાને ધોઈ અને 15 - 20 મિનિટ સુધી પલાળી રાખવા.
- 2
ડુંગળી,બટાકા, ગાજર, ટામેટું, અને લસણ ની કળી ને ઝીણા સમારી લેવા અને આદુની પેસ્ટ બનાવી લેવી. મરચાને લાંબા કટ કરી લેવા.
- 3
ત્યારબાદ કુકરમાં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે જીરું, લસણની કળી,લાલ સૂકું મરચું અને લીમડો મૂકીને ડુંગળીથી વઘાર કરવો.
- 4
ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ટામેટા ઉમેરી ને સાંતળવા દેવા. ત્યારબાદ ગાજર, વટાણા, બટાકા, મરચા બધું ઉમેરીને મિક્સ કરી લેવું.
- 5
પછી તેમાં બધો મસાલો કરી લેવો.
- 6
ત્યારબાદ તેમાં પલાળેલા દાળ ચોખા ઉમેરીને ઘીમાં મિક્સ કરી લેવા. પછી જે વાટકી થી ચોખા લીધા હોય એના ત્રણ ગણું પાણી ઉમેરીને કુકર બંધ કરી દેવું. ત્રણ થી ચાર સુધી વાગે એટલે ગેસ બંધ કરી દેવું. કુકર ઠરે એટલે ખોલીને ખીચડી ને ચેક કરી લેવી. હવે દાળ ખીચડી તૈયાર છે.
- 7
સર્વિંગ ટાઈમે તેના પર પાછો તડકો લગાવા માટે એક પેનમાં થોડું ઘી મૂકી લાલ મરચું મૂકીને એ તડકો ખીચડી ઉપર ઉમેરી દેવો અને સાથે ઉપરથી ઘી ઉમેરી દેવું. આ દાળ ખીચડી ને સર્વ કરી એન્જોય કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અવધી મસાલા ખીચડી (Awadhi Masala Khichdi Recipe In Gujarati)
#SN3Week 3#vasantmasala#aaynacookeryclub Hetal Siddhpura -
-
ડબલ તડકા મિક્સ દાળ ખીચડી (Duble Tadka Mix Dal Khichdi Recipe In Gujarati)
#DR#DAL#MIXDAL#Khichdi#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
તુવેર દાળ ની વઘારેલી ખીચડી (Tuver Dal Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1Week 1 Hetal Siddhpura -
-
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
વેજીટેબલ ખીચડીમાં તમે તમારી મનપસંદના કોઈપણ વેજીટેબલ્સ નાખીને હેલ્થી અને ટેસ્ટી ખીચડી બનાવી શકો છો#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
તુવેર ની ખાટી મીઠી દાળ (Tuver Khati Mithi Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#DR Amita Soni -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#Cookpad Gujarati#CookpadIndiaદરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયામાં એકવાર બંધવા મેનુ છે મારા ઘરમાં તો રેગ્યુલર બને છે. Amee Shaherawala -
સ્વામીનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1સ્વામિનારાયણ ખીચડી એ મંદિરમાં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે. આ ખીચડી શાકભાજી થી ભરપુર હોય છે . આ ખીચડી થોડી ઢીલી અને લચકા જેવી હોય છે. આ ખીચડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીં મેં સ્વામિનારાયણ ખીચડી ની રેસીપી શેર કરી છે. Parul Patel -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#cookpadindia#cookpad_ Gujarati#cookpad#DR#Dal recipe#30mins Parul Patel -
-
-
અડદની દાળ(ચેવટી દાળ)(Dal Recipe in Gujarati)
મારા ઘરે શનિવારે સવારે અથવા સાંજે અડદની દાળ બને છે.આ દાળ માં અડદ દાળ સિવાય અન્ય ત્રણ બીજી દાળ પણ ઉમેરવામાં આવે છે એટલે તેને ચેવટી દાળ પણ કહે છે. Priti Shah -
-
-
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
મસાલા દાળ ખીચડી(masala dal khichdi recipe in gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ મસાલા દાળ ખીચડી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે અને ખૂબ જ ઓછા સમયમાં આ રેસિપી તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે ગુજરાત ની ફેમસ રેસીપી મસાલા દાળ ખીચડી બનાવીએ.#મસાલા દાળ ખીચડી#વેસ્ટ Nayana Pandya -
અડદની દાળ (Adad Dal Recipe in Gujarati)
#AM1#અડદની દાળતીખી અને ચટાકેદાર અડદની દાળ બનાવી ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
-
-
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
આજે મને simple lunch ખાવું હતું તો વઘારેલી વેજીટેબલ ખીચડી જ બનાવી દીધી. આ ખીચડી અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. દહીં સાથે સરસ લાગે. Sonal Modha -
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
લગ્ન પ્રસંગમાં કેરીના રસની સાથે મગની છૂટી દાળ ખાવાની ખૂબ જ મજા પડે છે. તો આજે હું અહીં આ દાળની રેસિપી શેર કરી રહી છું. Hetal Siddhpura
More Recipes
ટિપ્પણીઓ (9)