વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માતેલ મુકી વઘાર કરી મેથી રાઈ જીરુ મુકી આદુ મરચા એડ કરી લીમડો નાખી સાતળવું
- 2
પછી દાણ ચોખા ધોઈ ને કુકર મા એડ કરવા મીકસ કરી બધા મસાલા એડ કરી પાણી નાખી કુકર બંધ કરી ૩થી૪ સીટી થવા દેવી પછી થોડી વાર ધીમા તાપ રાખી ગેસ બંધ કરી કુકર ખુલે એટલે ગરમ ગરમ સૅવકરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia Trupti Ketan Nasit -
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 - week1છપ્પન ભોગ રેસિપી ચેલેન્જઆજે શરદપૂનમ નિમિત્તે ઊંધિયું - પૂરી - દહીં વડા અને રાજભોગ મઠ્ઠો જમ્યા પછી સાંજે લાઈટ ડિનર જ વિચાર્યું.. તો વેજીટેબલ્સ નાંખીને વઘારેલી ખીચડી જ મનમાં આવી.. તો રેડી છે વઘારેલી ખીચડી.. Dr. Pushpa Dixit -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 વઘારેલી Khichdi લગભગ બધાના ઘરે બનતી હોય છે healthy અને tasty બને છે Dhruti Raval -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#CB1#Week1#chappanbhog Recipe Vaishaliben Rathod -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જSonal Gaurav Suthar
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#Linima#CB1Week1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#week1#CB1#POST2 ખીચડી એ ભારતીય ભોજન નું પ્રિય વયંજન છે, નાની ભૂખ માટે નો બેસ્ટ ઓપ્શન છે. Bhavnaben Adhiya -
-
-
લીલવા ની વઘારેલી ખીચડી (Lilva Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#week1#Linimaછપ્પન ભોગ ચેલેન્જ લીલવા એટલે લીલી તુવેર અને લીલી તુવેર નો ઉપયોગ તો ઘણી બધી રીતે વાનગી બનાવવા માટે થાય છે . તો આજે મેં લીલવા ની ખીચડી બનાવી છે આમ તો આ ખીચડી મને મારા માસી એ બનાવતા શીખવી છે અને મારા માસી Dipa Shah એટલી સરસ અને સ્વાદિષ્ટ વાનગી બનાવે છે .. તેઓ જ્યારે પણ એમને મળે ત્યારે એમને અમે આ recipe બનાવવાનું કહીએ જ છીએ. Thnx masi 🙏 આટલી સરસ વાનગી શિખડાવવા માટે ..માટે છપ્પન ભોગ ચેલેન્જ માં તેમને યાદ કરી ને આ રેસિપી બનાવી છે Suchita Kamdar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15624345
ટિપ્પણીઓ (5)