વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
#CB1 - week1
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ
આજે શરદપૂનમ નિમિત્તે ઊંધિયું - પૂરી - દહીં વડા અને રાજભોગ મઠ્ઠો જમ્યા પછી સાંજે લાઈટ ડિનર જ વિચાર્યું.. તો વેજીટેબલ્સ નાંખીને વઘારેલી ખીચડી જ મનમાં આવી.. તો રેડી છે વઘારેલી ખીચડી..
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 - week1
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ
આજે શરદપૂનમ નિમિત્તે ઊંધિયું - પૂરી - દહીં વડા અને રાજભોગ મઠ્ઠો જમ્યા પછી સાંજે લાઈટ ડિનર જ વિચાર્યું.. તો વેજીટેબલ્સ નાંખીને વઘારેલી ખીચડી જ મનમાં આવી.. તો રેડી છે વઘારેલી ખીચડી..
રાંધવાની સૂચનાઓ
- 1
શાકભાજી સમારી લો. દાળ-ચોખા ધોઈને ટાઈમ હોય તો પલાળી દો.
- 2
ડુંગળી-લસણ-મરચા સમારી લો. પછી કુકરમાં વઘાર કરી બધું નાંખી હળદર-મીઠું ને પાણી નાંખી ૩ સીટી લઈ લો. તો તૈયાર છે વઘારેલી ખીચડી.
- 3
આ વઘારેલી ખીચડી સાથે ઘી કે અથાણું સર્વ કરી શકાય. અહીં મે પાપડ અને દહીં સાથે સર્વ કરી છે.
Similar Recipes
-
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જવઘારેલી વેજીટેબલ ખીચડી Sonal Modha -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જSonal Gaurav Suthar
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 Week -1છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ Bina Talati -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)
#KS1#વઘારેલી ખીચડી#વેજિટેબ્લ મસાલા ખીચડી વીથ દહીં તિખારી#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#week1છપ્પનભોગ રેસીપી ચેલેન્જPost2 Falguni Shah -
વેજીટેબલ વઘારેલી ખીચડી (Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#વઘારેલી ખીચડી Madhvi Kotecha -
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
આજે મને simple lunch ખાવું હતું તો વઘારેલી વેજીટેબલ ખીચડી જ બનાવી દીધી. આ ખીચડી અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. દહીં સાથે સરસ લાગે. Sonal Modha -
-
વઘારેલી ખીચડી
#CB1Week1વઘારેલી ખીચડી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. ખીચડી એ આપણું નેશનલ ફૂડ છે. અહીં મેં ખીચડી તપેલીમાં બનાવી છે. કુકર નો ઉપયોગ કર્યો નથી. તપેલીમાં ખીચડી બનાવવા થી છુટી બને છે. ખીચડી એક હેલ્ધી ફૂડ છે. ખીચડી બધાને સરળતાથી પચી જાય છે. Parul Patel -
તુવરદાળ ની વઘારેલી ખીચડી (Tuverdal Vaghareli Khichdi Recipe In Gujarati)
@sonalmodha inspired me for this recipe.જ્યારે કંઈક લાઈટ પણ ટેસ્ટી ડિનર જોઈએ ત્યારે બનતી તુવરદાળ ની વઘારેલી ખીચડી જેમાં રાઈ-જીરું અને હીંગના વઘારની સુગંધ, શીગદાણાનો crunch સાથે અથાણા અને પાપડની મોજ. હું આ ખીચડી સાથે કઢીં બનાવું પણ આજે વધુ ગરમીને લીધે ઠંડુ અને ઘટ્ટ દહીં લીધું છે. જે ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Week 1વઘારેલી ખીચડી ને મેં સ્વામિનારાયણ મંદિરમાં મળે છે તે રીતે બનાવી છે તેમાં મે ડુંગળી લસણ નો ઉપયોગ કર્યો નથી તો પણ એટલી બધી ટેસ્ટી બની છે Rita Gajjar -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB1#week1વઘારેલી ખીચડી દાળ, ચોખા તથા શાકભાજી, ના પોષક તત્વો અને વિટામિન થી ભરપુર હોય છે..ખીચડી શબ્દ નો અર્થ જ આ કે સૌથી વધારે વસ્તુઓનૂ મિશ્રણ.. એટલે ખીચડી..અને જ્યારે ઝડપથી રસોઈ બનાવવા નું હોય તો.. દરેક ગૃહિણીની પસંદ પણ ખરી જ.. Sunita Vaghela -
-
લીલવા ની વઘારેલી ખીચડી (Lilva Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#week1#Linimaછપ્પન ભોગ ચેલેન્જ લીલવા એટલે લીલી તુવેર અને લીલી તુવેર નો ઉપયોગ તો ઘણી બધી રીતે વાનગી બનાવવા માટે થાય છે . તો આજે મેં લીલવા ની ખીચડી બનાવી છે આમ તો આ ખીચડી મને મારા માસી એ બનાવતા શીખવી છે અને મારા માસી Dipa Shah એટલી સરસ અને સ્વાદિષ્ટ વાનગી બનાવે છે .. તેઓ જ્યારે પણ એમને મળે ત્યારે એમને અમે આ recipe બનાવવાનું કહીએ જ છીએ. Thnx masi 🙏 આટલી સરસ વાનગી શિખડાવવા માટે ..માટે છપ્પન ભોગ ચેલેન્જ માં તેમને યાદ કરી ને આ રેસિપી બનાવી છે Suchita Kamdar -
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1આજે મેં તુવેરદાળ ની વઘારેલી ખીચડી બનાવી છે બવ જ સરસ બની છે તમે પણ ટ્રાય કરજો. charmi jobanputra -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
આપણું National food ખીચડી દરેક ઘર માં બનતી વાનગી છે ... અલગ અલગ પ્રાંત માં, અને ઘરો ની પોતાની પારંપરિક રીત મુજબ બનતી હોય છે.. નાના - મોટા સૌ કોઈ માટે healthy અને balanced meal કહી શકાય એવી વાનગી છે..#CB1 Ishita Rindani Mankad -
-
-
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week 10રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. શિયાળામાં પાલક ખૂબ સરસ મળે અને ઘણા health benefits પણ ખરા. Dr. Pushpa Dixit -
ગલકા વઘારેલી ખીચડી (Galka Vaghareli Khichdi Recipe In Gujarati)
ગલકા ખીચડી (વઘારેલી) ushma prakash mevada -
વેજીટેબલ વઘારેલી ખીચડી (Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
ખીચડી આપણે દર અઠવાડિયે બનતી હોય છે ખોઈ વઘારેલી બનાવે તો કુકર માં બનાવે છેમે આજે ફટાફટ બની જાય તેવી વેજીટેબલ વઘારેલી ખીચડી ડાઈરેકટ બનાવી છે પેન માતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB1#week1 chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15628576
ટિપ્પણીઓ (13)