હેલ્ધી ડ્રિંક (Healthy Drink Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

બીટ લીલા ધાણા.ટામેટા.માથી બનાવેલ જે હેલ્થ માટે સારુ છે.. આ ડ્રિન્ક સવારે યા સાજે 4/6 મા પીવા જોઇએ. 2021@હેલ્થ કેર..ડ્રિન્ક 🍸

હેલ્ધી ડ્રિંક (Healthy Drink Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

બીટ લીલા ધાણા.ટામેટા.માથી બનાવેલ જે હેલ્થ માટે સારુ છે.. આ ડ્રિન્ક સવારે યા સાજે 4/6 મા પીવા જોઇએ. 2021@હેલ્થ કેર..ડ્રિન્ક 🍸

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10/15મીનીટ
2લોકો
  1. 3ટામેટા
  2. 1 બીટ
  3. 7- 8 ડાળખી સાથે ધાણા
  4. 1 ચમચીજીરુ પાઉડર
  5. 1 ચમચ સંચળ પાઉડર
  6. 1 ટુકડો આદુ
  7. 200 ગ્રામપાણી

રાંધવાની સૂચનાઓ

10/15મીનીટ
  1. 1

    આ બધી સામગ્રી ને સાફ કરી.ટામેટા ના બી કાઢી લો.હવે.મિક્સ સર મા ગ્રાઇન્ડ કરી ને ગાળી ને સર્વ કરો.

  2. 2

    બરફ નો ઉપયોગ ન કરવો.ઉપર થી લીંબુનો રસ નાખી શકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

Similar Recipes