મારબલ ચોકલેટ

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1/2 કપ- ડાર્ક ચોકલેટ
  2. 1/2 કપ- વ્હાઇટ ચોકલેટ
  3. કોઇ પણ આકાર નું મોલ્ડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પેલા ચોકલેટ ને ઓગાળી લો.

  2. 2

    બાદ એક ચમચી લો અડધા માં ડાર્ક ચોકલેટ અને અડધા માં વ્હાઇટ ચોકલેટ ભરો.

  3. 3

    પછી અને મોલ્ડ માં પોર કરો.

  4. 4

    ફ્રીઝ માં સેટ કરો.

  5. 5

    તૈયાર છે મારબલ ચોકલેટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

ટિપ્પણીઓ (11)

Similar Recipes