ચોકલેટ સ્ટ્રોબેરી બાઉલ(Chocolate Strawberry Bowl Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4-5 નંગસ્ટ્રોબેરી
  2. 1/2 કપવ્હાઇટ ચોકલેટ કોમ્પોન્ડ
  3. 1/2કપડાર્ક ચોકલેટ કોમ્પોન્ડ
  4. 1 ચમચીકોકોનટ પાઉડર
  5. 1/2 ચમચીપીસ્તા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડાર્ક ચોકલેટ ને ડબલ બોઇલર અથવા ઓવન મા મેલ્ટ કરીલો પછી તેને સીલીકોન મોલ્ડમા સ્પે્ટ કરી ફી્જ મા 10 સેટ કરવા મુકી દો અને પછી તેને અનમોલ્ડ કરી લો

  2. 2

    હવે વ્હાઇટ ચોકલેટ મેલ્ટ તરીકેના કોકોનેટ પાઉડર,સ્ટ્રોબેરી ના ટુકડા પીસ્તા ને બારીક કાપી મીક્સ કરો

  3. 3

    હવે તૈયાર કરેલા ચોકલેટ બાઉલ માં સ્ટફ્ડ કરીલો

  4. 4

    તૈયાર છે ચોકલેટ સ્ટ્રોબેરી બાઉલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shrijal Baraiya
પર

ટિપ્પણીઓ (30)

Similar Recipes