રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ બાફેલા બટાકા ને મેશ કરી લો. એક વાટકી મા દાબેલી મસાલો નાખી પાણી નાખી ને મિક્સ કરી લો.
- 2
એક કડાઈમાં તેલ નાખી ને ગરમ થાય એટલે તેમાં જીરું તતળી જાય એટલે તેમાં દાબેલી નો મસાલો, લાલ મરચાનો ભુકો, હળદર નાખી ને હલાવી લેવાનું.
- 3
ત્યારબાદ તેમા બાફેલા બટાકા નો માવો નાખી મીઠું નાખીને સારી રીતે હલાવો. મિશ્રણ ને ઠંડુ થવા દો મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે એક ડીશ મા કાઢી ને એની ઉપર દાડમ ના દાણા, મસાલા બી કોથમીર નાખી દબાવી ચોટાડો.
- 4
હવે પાઉ ને વચ્ચે થી કાપી ને એક સાઈડ મા કોથમીર ની ચટણી બીજી સાઈડ મા લાલ લસણ ની ચટણી લગાવો. હવે ચમચો ભરી ને બટાકા નો માવો મુકી ને દાડમ,મસાલા બી,ડુંગળી, નાયલોન સેવ મુકો.
- 5
ત્યારબાદ બીજી ચટણી વાળો પીસ ઉપર મુકી ને દબાવી દો. નોનસ્ટિક તવા ઉપર બટર નાખી પાઉ ને બન્ને બાજુ શેકી લેવાનું. એક પ્લેટ માં મુકી ને બન્ને બાજુ સેવ ચોટાડી ને દરેક પીસ ઉપર મસાલા બી, દાડમ દાણા, સેવ મુકી ને સર્વ કરો
- 6
તૈયાર છે દાબેલી. સવિગ માટે કોથમીર ની ચટણી, લાલ લસણ ની ચટણી.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1ગુજરાતીઓ ની મનભાવતી વાનગી માં એક વાનગી છે દાબેલી. ટેસ્ટ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#Week1#chappanbhog challange recipeCookped Gujarati Vaishaliben Rathod -
-
-
-
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CT આમ તો મારી સીટી નું ફેમસ ફૂડ ઘણું બધું છે તેમાં ભાઈ ભાઈ ની દાબેલી તો ઘણી જ ફેમસ છે Hiral Panchal -
-
More Recipes
ટિપ્પણીઓ