ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા ફ્રૂટને જીણા જીણા કાપી લેવા. ત્યારબાદ હવે એક લીટર દૂધ ને તપેલીમાં ગરમ કરવા મૂકવું.
- 2
૧ લીટર દૂધ માંથી બેથી ત્રણ ચમચી જેટલું દૂધ એક વાડકીમાં લઈ લેવું. અને વાંકી માં કાઢેલા દૂધમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું.
- 3
હવે તપેલીમાં આ દૂધને બરાબર ઉકળવા દેવું દૂર પડી જાય ત્યાર બાદ એમાં વાડકીમાં કાઢેલું દૂધ મિક્સ કરી દેવું અને જરૂરિયાત મુજબ સાકર નાખી બરાબર હલાવી લેવું.
- 4
હવે દૂધને નીચે ઉતારી લેવું હવે ઝીણા કાપેલા બધા ફ્રુટ દૂધમાં નાખીને બરાબર મિક્ષ કરી લેવું અને ઝીણા કાપેલા કાજૂ બદામ ના ટુકડા અને એલચીનો પાઉડર નાખીને બધું બરાબર મિક્સ કરી નાખીને બધું બરાબર મિક્સ કરી લેવું.
- 5
હવે આને ફ્રિજમાં ૩ થી ૪ કલાક માટે ઠંડુ થવા માટે મૂકવું. તો તૈયાર છે આપણું ફ્રુટ સલાડ તેને ઠંડુ ઠંડુ તમે આપી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe in Gujarati)
#ASahikaseiIndia#cookpadgujarati#નો oil recipe Sheetal Nandha -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#Linimaફ્રુટ સલાડ એ દૂધ અને ફળ ના ઉપયોગ થી બનતી એક વાનગી છે જેને તમે ભોજન સાથે સ્વીટ તરીકે અથવા ભોજન પછી પણ માણી શકો છો. તમે આમાં તમારી પસંદ અનુસાર ફળો લઇ શકો છો. Bijal Thaker -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
મિક્સ ફ્રુટ કસ્ટર્ડ (Mix Fruit Custard Recipe In Gujarati)
#કુક ક્લીક એન્ડ કુકસસ્નેપગરમીમાં શ્રીખંડ, કેરી નો રસ મીઠાઇ માં લઇ એ છીએ, પરંતુ ઠંડાં ઠંડા ફૃટ કસ્ટર્ડ ની તો વાત જ નીરાળી છે, નાનાં મોટાં સૌની પહેલી પહેલી પસંદ હોય છે Pinal Patel -
-
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મારી મમ્મી ના હાથ નું ફ્રુટ સલાડ મને બહુજ ભાવે એટલે આજે મધર્સ ડે પર મારી મમ્મી ને હું સમર્પિત કરું છું. Alpa Pandya -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
Weekend specialSunday specialગરમીમાં ઠંડક આપે તે માટે ઠંડા-ઠંડા કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. ઝડપથી બની શકે અને નાના મોટા બધાને ભાવતી વાનગી છે. મેં અહીં રોજ ફ્લેવરમાં ફ્રુટ સલાડ બનાવ્યું છે. મારા બાબાને રોજ ફ્લેવર બહુ ભાવે છે. Nita Prajesh Suthar -
ફ્રુટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#મોમ મારા બાળકો ને ફ્રુટ સલાટ ખૂબ જ ભાવે છે Monika Dholakia -
-
-
-
-
-
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (2)