પાસ્તા (Pasta Recipe In Gujarati)

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar

#prc
પાસ્તા એ લંચ અને નાસ્તો મા ઉપયોગ્ માં લેવાય છે... બાળકો થી મોટા બધા લોકોને ભાવે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૧ કપપાણી
  2. ૧ ટે. સ્પૂન મીઠુ
  3. ૧ ટે. સ્પૂન તેલે
  4. કપ્ પાસ્તા
  5. ટે. સ્પોન
  6. ૧ ટે. સ્પૂન આદુ
  7. ૨ નંગ સમારેલા લીલા મરચાં
  8. ૧ ટે. સ્પૂન ડુંગળી સમારેલી
  9. ૭-૮ ગાઝર ના પિસ
  10. ૧/૨ ટે. સ્પૂન કેસ્પીકમ ની સ્લાઇસ
  11. ૩ નંગટામેટા
  12. મીઠુ
  13. ૧/૨ ટી. સ્પૂન કાળી મરી
  14. ૧/૪ચીલી ફલેક્ષ
  15. ૧/૨ ટી. સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  16. ૧/૨ચાટ મસાલા
  17. ૧ ટે. સ્પૂન ટોમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ પાસ્તાને બાફી નાખવા. એક પેન માં બટર મેલટ થાઇ એટલે આદુ,લસણ, ડુંગળી, લીલા મરચા, ગાજર ની ચિપ્સ, કેપ્સિકમ ની ચિપ્સ,ટામેટાં એડ કરી હલાવવુ.

  2. 2

    મીઠુ, કાળા મરી પાઉડર,ચીલી ફલેક્ષ મરચું નાખી તેંમાં પાસ્તા એડ્ કરી ચાટ મસાલો ટોમેટો કેચપ એડ્ કરી હલાવવુ.

  3. 3

    આપડા પાસ્તા સવ્ર માટે તેેયાર છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Dhara Jani
Dhara Jani @dharajani1313
પર
Surendranagar

Similar Recipes