સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૧ કપસોજી
  2. ૧/૨ કપદહીં જરુર મુજબ પાણી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૧ ચમચીઈનો
  6. વઘાર માટે➡
  7. ૧ ચમચીતેલ
  8. રાઈ
  9. લીલુ મરચુ
  10. લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સોજી મા દહીં નાખી ને અડધા કલાક માટે પલાળી દો, પછી તેમા જરૂર મુજબ પાણી નાખી બેટર તૈયાર કરો, મીઠું, આદુ મરચાની પેસ્ટ નાખવી

  2. 2

    ઢોકળીયા મા ડીશ ને તેલથી ગ્રીસ કરવી,બેટર મા ઈનો નાખી બરાબર મીક્સ કરી બેટર ને ડીશમાં નાખી ૧૦ મીનીટ કૂક કરવુ

  3. 3

    તૈયાર છે સોજી ના ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes