તીખી લાલ ચટણી (Tikhi Lal Chutney Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

લાલ ચટણી ના ઉપયોગ વડા પાવ, મસાલા ઢોસા, ઢોકળા જેવી અનેક વાનગી મા ઉપયોગ કરીયે છે. ભોજન ની થાળી મા પણ સાઈડ ડીશ તરીકે પીરસી શકાય છે જેના થી દાળ ,શાક ટેસ્ટી લાગે છે અને થાળી ની શોભા મા પણ અભિવૃદ્ધિ કરે છે . બનાવી ને 15 ,20દિવસ સ્ટોર કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
  1. 20,25લસણ ની કળી(છોળા વગર ની)
  2. 1.1/2વાટકી લાલ મરચુ પાઉડર..(રેગુલર મરચુ)
  3. સ્વાદ પ્રમાણેમીઠુ
  4. 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    મિકચર જાર મા લસણ ની કળી ક્શ કરી લેવાના,પછી લાલ મરચુ પાઉડર,મીઠુ એડ કરી ને ગ્રાઈન્ડ કરી ને પેસ્ટ બનાવી લો જરુરત પડે તો થોડુ પાણી એડ કરી ને ગ્રાઈન્ડ કરવુ.

  2. 2

    એક કઢાઇ મા તેલ ગરમ કરી લસણ,મરચા ની પેસ્ટ ઉમેરી ને શેકવુ. તેલ ઉપર આવી જાય અને ચટણી ની પાણી બળી જાય ગેસ બંધ કરી દેવુ અને ઠંડા કરી ને જાર મા ભરી લેવુ.તૈયાર છે લાલ ચટક સ્વાદિષ્ટ લાલ મરચા ની લસણિયા ની ચટણી.. 15,20દિવસ સ્ટોર કરો અને વિવિધ વાનગી મા ઉપયોગ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes