પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક,ફુદીનો, મરચાં, આદુ, મીઠું, સંચળ, લીંબુનો રસ અને જરા પાણી નાખી આ બધું મિક્સર માં ક્રશ કરી લો.
- 2
હવે પાલક ની પેસ્ટ ને ગરણી થી ગાળી લેવું. ત્યાર પછી તે પાણી માં હિંગ નાખી તેમાં સમાય તેટલો લોટ નાખી મિક્સ કરી ઉપર થોડું મોણ નાખી સોફ્ટ લોટ બાંધવો.
- 3
હવે તેલ ગરમ કરવા મુકી દેવું. હવે સેવ ના સંચા માં સેવ ની જાળી મુકી તેલ થી ગ્રીસ કરીને તેમાં લોટ નાખી ઉપર થોડું તેલ લગાવી ગરમ તેલમાં સેવ પાડો અને બરાબર બંને બાજુ તળી લેવાનું.(સેવ પાડતી વખતે ગેસ ફાસ્ટ રાખવો પછી ગેસ ધીમો કરી દેવો).
- 4
આ રીતે બધી સેવ પાડી લેવાની. તૈયાર છે પાલક સેવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3#week3#DFT#Cookpadindia#cookpadgujaratiદિવાળી માં નાસ્તા માટે મે પાલક સેવ બનાવી જે ખુબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે hetal shah -
-
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3પાલક સેવ સ્વાદ મા ખુબ સરસ લાગે છે લીંબુ અને સંચળ પાઉડર ના લીધે ખુબ ચટપટી લાગે છે Dipti Patel -
-
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3#Week3#DFT પાલકની સેવ નામ સાંભળી યંગસ્ટસૅ મોં મચકોડે પણ સ્હેજ ટેસ્ટ કર્યા પછી તો એમ જ બોલશે.'વાહ,સુપબૅ'.અજમાવી જુઓ.હેલ્ધી અને ચટપટી નવીનતાસભર સેવ 'પાલકસેવ'. Smitaben R dave -
-
પાલક ફુદીના આલુ સેવ (Palak Pudina Aloo Sev Recipe In Gujarati)
#CB3#Week 3#dftસેવ આપણે સામાન્ય રીતે ચણાના લોટમાંથી જ બનાવીએ છીએ આજે મેં ચણાના લોટને બદલે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે તમે આ જ સેવ ચણાના લોટથી પણ બનાવી શકો. Hetal Chirag Buch -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15669039
ટિપ્પણીઓ (2)