મીઠો ચેવડો (Mitho Chevdo Recipe In Gujarati)

#DFT
બજારમાં પૌવા નો મીઠો ચેવડો તૈયાર મળે છે જે સ્વાદમાં ખુબજ સરસ લાગે છે આ વખતે દિવાળી ઉપર આજે અમે ઘરે બનાવવાનું નક્કી કર્યું તમે પણ ટ્રાય કરજો ખુબ જ સરસ લાગે છે આમાં ઝાઝા ઘટકો ની પણ જરૂર નથી બજાર માં મળતો મીઠો ચેવડો
મીઠો ચેવડો (Mitho Chevdo Recipe In Gujarati)
#DFT
બજારમાં પૌવા નો મીઠો ચેવડો તૈયાર મળે છે જે સ્વાદમાં ખુબજ સરસ લાગે છે આ વખતે દિવાળી ઉપર આજે અમે ઘરે બનાવવાનું નક્કી કર્યું તમે પણ ટ્રાય કરજો ખુબ જ સરસ લાગે છે આમાં ઝાઝા ઘટકો ની પણ જરૂર નથી બજાર માં મળતો મીઠો ચેવડો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવા શીંગદાણા, દાળ, હળદર, મીઠું, દળેલી ખાંડ, લીમડો તૈયાર કરી એકસાથે નીચે લાવી દો. પૌવા ને ચાળી લો. લોયામાં તેલ ગરમ કરો પૌવા નો. ઝારો લઇ તેમાં પૌવા તળી લો. થોડા પૌવા તળાઈ જાય એટલે તેમાં હળદર, મીઠું, ખાંડ, ઉમેરતા જવું. જેથી મસાલો મિક્સ થઈ જાય.
- 2
ફરીથી પૌવા તળી લો. મસાલો ઉમેરો. છેલલે શીંગદાણા તળી લેવા. ત્યાર બાદ કાળી દ્રાક્ષ અને લીમડાના પાન તળવા. ફરીથી મસાલો ઉમેરો. ચણા દાળ ઉમેરો. ચમચા વડે સાચવીને હલાવો જેથી પૌવા તૂટી ના જાય.
- 3
થોડીવાર ઠરવા દો. એર ટાઈટ ડબ્બામાં ભરી લો. 10 દિવસ સુધી આવો જ રહે છે. તૈયાર છે ગરમા ગરમ ચેવડો !
Similar Recipes
-
ચેવડો(Chevdo recipe in Gujarati)
#દિવાળી સ્પેશિયલ#કૂકબુક#પોસ્ટ 3#પૌવાનો ચેવડો anudafda1610@gmail.com -
પૌવા નો ચેવડો (pauva chevdo recipe in gujarati)
#સાતમ#વેસ્ટ આ ચેવડો ઓછી સામગ્રી માં તેમજ ફટાફટ બની જાય છે.અને ખાવા માં પણ ખુબજ સરસ લાગે છે.. Yamuna H Javani -
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#DFT#CB3દીવાળી નાં નાસ્તા માટે ચેવડો તો બનતો જ હોય છે.. મેં પણ મારી રીતે મિક્સ ફરસાણ, સેવ, ચણાદાળ , પૌવા, સાથે મમરા બધું મિક્સ કરી ને સરસ મજાનો ચેવડો બનાવ્યો છે.. Sunita Vaghela -
પૌવા નો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
#GA4 #Week9 દિવાળી સ્પેશિયલ પૌવા નો ચેવડો Jayshree Chauhan -
પૌવાનો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
આજે મેં દિવાલી સ્પેશિયલ મા મકાઈના પૌવાનો ચેવડો બનાવ્યો છે, જે બાહરમળે છે તેના કરતા પણ સરસ બન્યો છે આને તમે પણ જરૂર ટ્રાય કરજો#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#મકાઈના પૌવાનો ચેવડોMona Acharya
-
હાજીખાની ચુરમમરા ચેવડો (Hajikhani Churmamra Chevdo Recipe In Gujarati)
#MAતળ્યા વગર નો હાજીખાની (ચુરમમરા) નો શેકેલો ચેવડો મારાં મોમ ની રેસિપી,mother's day contest આ ચેવડો વઘારી ને બનાવાય છે નાસ્તા માં સરસ લાગે છે, અને લાંબા સમય સુધી રહે છે, અમે નાના હતા ત્યારે મારાં મમ્મી બનાવતા, તે વખતે ઘર ના જ નાસ્તા હતા, Bina Talati -
પૌવા નો ચેવડો
ચેવડો એ આપણા ગુજરાતીઓના ઘરમાં દરરોજ જોવા મળે છે અને ઘર ઘર પ્રમાણ દરેકની રીત અલગ હોય તો અહીં મેં પૌવા નો ચેવડો બનાવ્યો છે જે ખૂબ જ હોય#cookwellchef#ebook#RB10 Nidhi Jay Vinda -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DFTPost 7 આ ચેવડો સ્વાદિષ્ટ બને છે.અને વાર તહેવારે કે દિવાળી માં બનાવી શકાય છે. Varsha Dave -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ફરાળમાં બનાવી શકાય છે સ્વાદમાં એકદમ સરસ અને બહાર જેવો જ બને છે. Nita Dave -
નાયલોન ચેવડો (Nylon Chevdo Recipe In Gujarati)
ચા સાથે નાસ્તાની આદત તો આપણને બધાને હોય જ છે. પણ નાસ્તો તળેલ ન હોય અને સ્વાદિષ્ટ પણ હોય તો સ્વાદ અને સ્વાસ્થ્ય બંને જળવાઈ રહે છે. નાયલોન પૌવા નો શેકેલો ચેવડો શ્રેષ્ઠ વિકલ્પ છે...#cookpadindia Rinkal Tanna -
-
-
ચેવડો (Chevdo Recipe In Gujarati)
#DFT#Diwali specialPost 2 આ ચેવડો દિવાળી નાં નાસ્તા માટે બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે. Varsha Dave -
-
પૌઆ નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#DFTપોસ્ટ 2 આ ચેવડો દિવાળી ની ફેવરિટ વાનગી છે.અને સ્વાદ માં પણ મસ્ત બને છે. Nita Dave -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#LOલેફ્ટઓવર રોટલી માંથી રોટલી નો ચેવડો સરસ બને છે અને તેમાં છાશ નાખીને પણ બનાવી શકાય છે...પણ મે અહી કોરો ચેવડો બનાવેલ છે જે એટલો જ સ્વાદિષ્ટ લાગે છે.... Jo Lly -
લીલો ચેવડો(lilo chevdo recipe in Gujarati)
#આલુ આજે આપણે વડોદરા નો ફેમસ લીલો ચેવડો બનાવીશું આ ચેવડા માથી તમે ચણાની દાળ તથા ઉપવાસમાં ન લેતા હોય એવા ઘટકો નહીં ઉમેરો તો આ ચેવડો ઉપવાસ માટે પણ બેસ્ટ છે.. Megha Desai -
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DFTઆ ચેવડો દરેકના ઘરમાં દિવાળીમાં બને છે. આ ચેવડો શેકીને બનાવવામાં આવે છે તેથી ખાવામાં પણ તે હળવો હોય છે. Vaishakhi Vyas -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#RC1#RECIPE2આ મકાઈનો ચેવડો આમ તો સફેદ મકાઈ માંથી બને છે. હવેના સમયમાં એ બહુ મળવા કરતી નથી જેથી કરીને આજે મે પીળી મકાઈ માંથી બનાવ્યું છે. આ મકાઈનો પણ ચેવડો એટલું જ સરસ અને ટેસ્ટી બને છે. તમે આ ચેવડા ને સવારના નાસ્તામાં સાંજે ચા સાથે બનાવી શકો છો. ચેવડા માં દૂધ ઉમેરવું optional છે જો તમને ના ગમતું હોય તો તમે એના વગર પણ બનાવી શકો છો.મારી ખૂબ જ પ્રિય વાનગીઓમાં ની એક આ વાનગી વરસાદની સિઝનમાં હું ખૂબ જ પસંદ કરું છું. ખૂબ જ ટેસ્ટી હોવા સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. Chandni Kevin Bhavsar -
કોર્નફ્લેક્સ ચેવડો (Cornflakes Chevdo Recipe In Gujarati)
કોર્નફ્લેક્સ ચેવડો બીજા બધા ચેવડા કરતા હેલ્ધી છે જે કોર્નફ્લેક્સ, મમરા, બટાકાની કાતરી, ચણાદાળ, મગ, શીંગદાણા અને સુકામેવા માંથી બનાવવામાં આવે છે. સ્વાદિષ્ટ અને હેલ્ધી એવો આ ચેવડો દિવાળી સમયે બનાવી શકાય એવો એક પરફેક્ટ નાસ્તો છે.#કૂકબુક#પોસ્ટ3 spicequeen -
પૌવાનો ચેવડો (Poha Chevda Recipe In Gujarati)
#CT મેં આજે રંગીલા સિટી રાજકોટ નો ફેમસ એવો પૌવા નો ચેવડો બનાવ્યો છે. આ ચેવડો જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે. રાજકોટનો આ ચેવડો વર્લ્ડ વાઈડ ખૂબ જ પ્રખ્યાત છે. આ ચેવડો બનાવીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ ચેવડાનો ઉપયોગ ડ્રાય સ્નેક્સ તરીકે કરી શકાય છે. આ ચેવડો બાળકોને લંચબોક્સમાં આપવા માટે, કોઈ મહેમાન આવે ત્યારે નાસ્તામાં પીરસવા માટે કે દિવાળી જેવા તહેવારોમાં ફરસાણ તરીકે પણ બનાવવામાં આવે છે. આ ચેવડો ઓછા સમયમાં અને ઓછી સામગ્રીમાં સરસ તૈયાર થઇ જાય છે. Asmita Rupani -
-
-
ચેવડો(chevdo recipe in gujarati)
#સાતમ ( સાતમ આવતા ની સાથે બધા ના ઘર માં તાવડા ચાલુ થઇ જાય છે તો આજે ફ્રેન્ડ્સ હું તમારા માટે મકાઈ ના પૌવા નો ચેવડો લાવી છું ) Dhara Raychura Vithlani -
ચેવડો (Chevdo Recipe in Gujarati)
#કુકબુક#ચેવડો#દિવાળી. પૌઆ નો ચેવડો ડાયેટીંગ વાલો કહેવાય. જે બધા ને ખૂબજ ભાવે છે. sneha desai -
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
#LCMલીલો ચેવડો એ બરોડાનો પ્રખ્યાત ચેવડો છે જે સુકો લીલો ચેવડો અને લીલો ચેવડો એમ બે પ્રકારનો બજારમાં મળે છે sonal hitesh panchal -
-
નાયલોન ચેવડો
#દિવાળીહેપી દિવાળી ઓલ.. આજે દિવાળી છે. તો નાસ્તો બનાવ્યો છે નાયલોન ચેવડો. સૌ નો ભાવતો ચેવડો. Krishna Kholiya -
-
More Recipes
ટિપ્પણીઓ (15)