રવા વેજ અપ્પમ (Rava Veg Appam Recipe In Gujarati)

Shital Solanki
Shital Solanki @shital_solanki

રવા વેજ ગોલગપ્પા

શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨ લોકો
  1. ૨૦૦ ગ્રામ રવો
  2. ૧ (૧ વાટકી)છીણેલી કોબી ગાજર ડૂંગળી
  3. કોથમીર
  4. લીલા મરચા જીણા સમારેલા
  5. મીઠું સવાદ મૂજબ
  6. 1/2 ચમચી બેકીગ સોડા
  7. તેલ
  8. ૧ વાટકોદહીં

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સો પેહલા રવા મા દહીં નાંખી હલાવો જરૂર પડે તો થોડૂ પાણી નાખવૂ પછી બધા છીણેલા શાકભાજી કોથમીર મીઠું સોડા બધી જ નાંખી બરાબર હલાવોઅને 1/2કલાક પલળવા દેવૂ પછી ગોલગપા ની લોઢી ૧ મીનીટ તપાવી ને જરાક જરાક તેલ મૂકી એકએક ચમચી બેસન નાખવૂ અને ઢાંકી ને ધીમા તાપે ચડવા દેવા પછી કાંટા થી ફેરવી ૧ મીનીટ ચડવા દેવા પછી ડીશ મા પીરસવા ડાયેટ મા આ વાનગી ખૂબ જ ઊપયોગી છે તેલ વગર પણ બંને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Solanki
Shital Solanki @shital_solanki
પર

Similar Recipes