કોફી બીન્સ કુકીઝ (Coffee Beans Cookies Recipe In Gujarati)

આમતો કુકીઝ બધા ની ફેવરિટ હોય છે આજે મેં કોફી અને કોકો પાઉડર માંથી બનતી કોફી બીન્સ કુકીઝ બનાવી છે
આશા રાખું જરૂર ગમશે #CDY
કોફી બીન્સ કુકીઝ (Coffee Beans Cookies Recipe In Gujarati)
આમતો કુકીઝ બધા ની ફેવરિટ હોય છે આજે મેં કોફી અને કોકો પાઉડર માંથી બનતી કોફી બીન્સ કુકીઝ બનાવી છે
આશા રાખું જરૂર ગમશે #CDY
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ચાળેલો મેંદો લો અને સાઈડ માં રાખો, હવે બીજા મિક્ષી બાઉલ માં બટર અને બૂરું ખાંડ ને વિપર થી વ્હિપ કરી ફ્લેપી બનાવો એવું કરવાથી કુકીઝ સોફ્ટ થશે, પછી મેંદો, કોકો પાઉડર,કોફી બેકિંગ પાઉડર, એડ કરી જરૂર લાગે તોજ 1 ટી સ્પૂન દૂધ ઉમેરો, નહિતર નહિ, એમ ફિંગર થઈ બધુજ ભેગું કરો અને ડૉ રેડી કરો
- 2
હવે માઇક્રોવેવને કન્વેક્શન મોડ પર પ્રિ હિટ કરો, અને બીજી બાજુ કુકીઝ ડો માંથી કોફીના બીજ જેવો શેપ આપી વચ્ચે નાનો કાપો કરો અને બેકિંગ ટ્રે માં ગોઠવી 180 ડિગ્રી પાર 10 થી 15 મિનિટ માટે બેક કરો, ગરમ ગરમ બાળકો ને દૂધ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ન્યુટેલા કોકો કુકીઝ (Nutella coco cookies recipe in Gujarati)
#Noovenbakingશેફ નેહા શાહને અનુસરીને મેં આ કુકીઝ બનાવ્યા છે, જેમાં મેં કોકો પાઉડર મિક્સ કરીને, ન્યુટેલા ને સ્ટફીંગની બદલે ઉપર ટોપિંગમાં લઈને બનાવ્યા છે. Harsha Israni -
રેઈન્બો કુકીઝ (Rainbow cookies recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહને અનુસરીને મેં આ વેનિલા ફલેવરના રેઈન્બો કુકીઝ બનાવ્યા છે. આપણે આકાશમાં મેઘધનુષ્ય જોઈએ છીએ, એ જ મેઘધનુષ્યની છબીવાળા મેં આ કુકીઝ બનાવ્યા છે જે નાના -મોટા બધાને ગમશે. આ કુકીઝ ટેસ્ટી પણ છે. મેં આ કુકીઝ બનાવવામાં માખણની બદલે ઘી નો ઉપયોગ કર્યો છે. Harsha Israni -
કોફી બીન કૂકીઝ (Coffee Bean Cookies Recipe in Gujarati)
કોફી બીન કૂકીઝ કોફી બીન ના આકારમાં બનાવવામાં આવતા કોફી ફ્લેવરના કૂકીઝ છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ ટી ટાઈમ રેસીપી છે. આ કોફી ફ્લેવર કૂકીઝ બહારથી ક્રિસ્પી અને અંદરથી ફરસા લાગે છે. spicequeen -
દલગોના કોકો કોફી (Dalgona Coco Coffee Recipe in Gujarati)
કોફી નામ પડતા જ મોંમા પાણી આવી જાય અને બાળકો ને તો કોફી પસંદ હોય છે કોકો કોફી કે મારા બાળકો ને ખુબ પસંદ છે તો મેં ડિફરન્ટ ડિઝાઇન વાળી કોકો કોફી બનાવી છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
કોફી કૂકીઝ(Coffee Cookies Recipe in Gujarati)
#GA4#Week9#મેંદોઆ કૂકીઝ દેખાવ માં બિલકુલ કોફી ના બી જેવા અને ટેસ્ટ માં મસ્ત લાગે છે. Sheth Shraddha S💞R -
નો ઓવન બેકીંગ કુકીઝ(No Oven Backing Cookies Recipe In Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી વેનીલા હાટઁ કુકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા કુકીઝ મેં પણ એ રીતે બનાવી ખુબ સરસ બની છે મારી દિકરી ને બહુ ગમે છે Sheetal Chovatiya -
કોફી ચોકો બોર્ન બોર્ન (Coffee Choco Bornbon Recipe In Gujarati)
#GA4#Week8# coffi#Mypost 57ચોકલેટ ફ્લેવર બોર્ન બોર્ન બિસ્કીટ બધાને ખૂબ જ ભાવતા હોય છે. આજે મેં એ જ બિસ્કીટ ને મેંદાને બદલે ઘઉંના લોટમાંથી બનાવ્યા અને ક્રીમમાં કોફી ફ્લેવર આપી થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું. Hetal Chirag Buch -
ચોકલેટ ચીપ્સ કુકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4 #week12ફલેટ અને ચુઈ ડબલ ચોકલેટ ચીપ્સ કુકીઝ મારા તો ફેવરિટ કુકીઝ છે... Urvi Shethia -
આલમન્ડ ચોકો નોટસ 🍩(alomnd choco notes recipe in gujarati)
#NoOvenBaking#Noyest# માઇઇબુક 15 # *almond choco notes*માસ્ટર શેફ નેહાજી એ બનાવેલ સિનેમન રોલ માં થોડો ચેન્જ કરી આ રેસીપી બનાવી.મે મેંદા સાથે ઘઉ ના લોટ નો ઉપયોગ કર્યો અને તજ અને બ્રાઉન ખાંડ ના બદલે ખાંડ અને બદામ પાઉડર અને કોકો પાઉડર નો ઉપોયોગ કર્યો છે. Hetal Chirag Buch -
કોફી બ્રાઉની(Coffee Brownie Recipe in Gujarati)
#coffee_dayકોફી ડે સ્પેશિયલ કોફી બ્રાઉની વીથ coffee. Hetal Vithlani -
કુકીઝ (Cookies Recipe in Gujarati)
દિવાળી પર આપડે ટ્રેડીસનલ મીઠાઈ જ બનાવતા હોય છી જે બાળકો ને ઓછી પસંદ હોય છે તો બાળકો ને ભાવે તેવા કુકીઝ ની રેસીપી . Bhavini Kotak -
મિક્સ કુકીઝ (mixed cookies recipe in Gujarati)
#કૂકબુક#post3દિવાળી ની વધુ એક મનભાવતી ને બહુ જ ખરીદાતી વાનગી એટલે બેકરીના કુકીઝ. જે ઘરે તમારી મરજી પ્રમાણે ઓછો કે પૂરો મેંદો વાપરીને અને ઘરના શુધ્ધ ઘી કે બટરમાંથી બનાવી શકાય છે. તો મિઠાઇની મજા સાથે તબિયત પણ થોડી સાચવી શકાય છે.મેં આજે ૩ જાતના કુકિઝ બનાવ્યા છે. જેમાં છે મોંમાં ઓગળી જાય તેવી સોફ્ટ નાનખટાઇ, પ્યોર ૧૦૦% ઘઉંના લોટમાંથી બનાવેલા ચોકલેટ કુકીઝ અને કાજુના પાઉડર અને પિસ્તા કતરણ સાથે બનાવેલા એકદમ ખસ્તા કાજુ-પિસ્તા કુકીઝ. Palak Sheth -
મોકા કોફી (Mocha Coffee Recipe In Gujarati)
#CWC#cookpadindia#cookpadgujrati#world_ coffee_dayઆ કોફી મારી પ્રિન્સેસ ની ફેવરિટ છે Amita Soni -
ચોકલેટ કુકીઝ(Chocolate Cookies recipe in Gujarati)
#GA4#week12મિત્રો અહીં મે ચોકલેટ વેનીલા કુકીઝ બનાવી છે જે બટર કે વેજીટેબલ ઘી ની જગ્યાએ શુદ્ધ ઘી થી બનાવેલ છે. આમ તો બાળકો ઘી રોટલી શિવાય ખાતા નથી હોતા તો તેમને આ રીતે ખવડાવી શકાય. માટે મે અહીં શુદ્ધ ઘી થી કુકીઝ બનાવી છે તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. જે બહુજ ટેસ્ટી પણ છે. Krupa -
-
હોટ ચોકલેટ કોફી (Hot Chocolate Coffee Recipe In Gujarati)
Coffee ☕ Time આજે મેં હોટ ચોકલેટ કોફી બનાવી. Home made વેનીલા sponge cake 🍰 સાથે સર્વ કર્યો છે. Sonal Modha -
પિનટ્સ બટર કુકીઝ Peanuts Butter Cookies Recipe in Gujarati
#GA4 #Week4 #Baked #post1 પિનટ્સ બટર જે રેગ્યુલર મળે છે, સીન્ગદાણા વડે બનેલુ એના ઉપયોગથી બેક્ કરીને એણી કુકીઝ બનાવી છે એણો પોતાનો કોઈ ટેસ્ટ હોતો નથી એટલે એમા ખાંડ, મેંદો વડે કુકીઝ બનાવી છે સરળતા થી બની જાય એવી હેલ્ધી પિનટ્સ બટર કુકીઝ જે ચા, કોફી ક્યાં તો નાસ્તા મા તમે ખાઈ શકો છો. પિનટ્સ બટર હેલ્ધી અને ઘણી બધી રીતે ફાયદા કારક છે એટલે એણો વપરાશ કરવો જોઈએ. Nidhi Desai -
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#CWCકોફી મૂળ પશ્ચિમ દેશ માંથી આવેલી છે. તેના ખુબ જ બેનિફિટ હોય છે.. કોફી પીવા થી સ્ટ્રેસ પણ ઓછો થાય છે.કોફી માં તમે હોટ કોફી, કોલ્ડ કોફી, કેપેચિનો વગેરે બનાવી શકો છો. મેં આજે દાલગોના કોફી બનાવી છે. તો ચાલો ... Arpita Shah -
કોકોનટ કુકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
#MBR3#week3કોકોનટ કુકીઝ કરકરા અને ક્રિસ્પી કુકીઝ છે જે નારિયેળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવા બહુ જ સરળ છે અને તેને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો. આ કુકીઝ ઈંડા વગર જ બને છે અને તેને બનાવવા માટે બહુ જ ઓછી સામગ્રી જોઈએ જેમ કે મેંદો, બટર , ખાંડ, બેકિંગ પાઉડર અને સૂકું નારિયેળ. જો તમને નારિયેળ પસંદ છે અને તમે ઈંડા વગરના ક્રિસ્પી કુકીઝ ખાવા ઈચ્છો છો તો આ સૌથી સારો વિકલ્પ છે. આ કુકીઝને ઘરે બનાવવા માટે ફોટાની સાથે આપેલી આ રેસીપીને અનુસરો અને તેને સાંજના નાસ્તામાં કોફી/ચા ની સાથે પીરસો. Dr. Pushpa Dixit -
કોફી લસ્સી (Coffee Lassi Recipe In Gujarati)
#CWC કોફી તો બધા પીતા જ હોય છે કોલ્ડ કોફી, ડાલગોના, કેપેચીનો, હોટ કોફી, આજે મેં કોફી લસ્સી બનાવી ખૂબ જ સરસ બની તમે પણ બનાવશો. Hiral Panchal -
કોલ્ડ કોફી(Cold coffee Recipe in Gujarati)
#GA4#week8#coffee કોફી ગરમ પણ બનાવી શકાય અને ઠંડી પણ બનાવી શકાય છે.મે અહીંયા કોલ્ડ કોફી બનાવી છે. Hetal Panchal -
કોકોનટ કૂકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
#CR#Coconut recipeબહુ સરસ વિષય છે.. કોકોનટ,નાળિયેર..ઘણી વાનગી બનાવી શકાય છે..આજે હું કોકો કૂકીઝ બનાવી રહી છું..આશા છે કે તમને પણ ગમશે.. Sangita Vyas -
ચોકલેટ ચોકો ચિપ્સ કુકીઝ (Chocolate Choco Chips Cookies Recipes In Gujarati)
#CDY મારા દિકરા ને નાનપણ થી જ ચોકલેટ અને તેમાંથી બનતી વાનગી ખુબ જ પસંદ છે. Bhavini Kotak -
કુકીઝ (Cookies recipe in Gujarati)
#GA4#week12 કુકીઝ નાના મોટા દરેકને ભાવતા જ હોય. અને જો ઘરે જ ચોખ્ખા ઘીના કુકીઝ બેકરી જેવા સ્વાદના મળી જાય તો વાત જ શું પુછવાની. મે કોકોનટ કુકીઝ, કાજુ કુકીઝ અને ચોકલેટ કુકીઝ બનાવી. જે બધાને બહુ ભાવી. Sonal Suva -
દાલગોના કોફી (DALGONA COFFEE)
#માઇઇબુક#પોસ્ટ3ઘણા સમય પછી ફરી નવી રેસીપી લઈ ને આવી ગઈ છુ. બધાને કોફી પ્રિય હોય છે. અને બહારની કોફી તો યંગસ્ટરની ફેવરીટ હોય છે. બહાર જેવી કોફી ઘરે કેવી રીતે બનાવવી એક બધાને કન્ફ્યુઝન હોય છે ઘરમા કોફી અને બીજી સામગ્રી તરત મળી રહેવા થી બહાર લેવા જવાની પણ કોઈ જંજટ નહી પડે,પણ હમણા થોડા દીવસ થી ઈન્ટરનેટ તથા બીજી બધી જ જગ્યા જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર ટ્રેંડિંગ થઈ છે... બધા એ આ ટ્રેન્ડિંગ કોફી ઘેર બનાવી જે હશે પણ જમેણે હજી પણ નથી બનાવી એ જરુર થી બનાવજો. khushboo doshi -
-
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CDમારા સન ની ફેવરિટ છે કેપેચીનો કોફી Nisha Patel -
મલ્ટી કલરીંગ કુકીઝ(Multi colouring cookies recipe in Gujarati)
#Noovenbakingશેફ નેહા શાહને અનુસરીને મેં આ મલ્ટી કલરીંગ કુકીઝ બનાવ્યા છે જેમાં મેં અલગ અલગ ફુડ રંગ ઉમેરીને બનાવ્યા છે. Harsha Israni -
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
મેં આજે મારી 100 રેસીપી પૂરી થવાની ખુશીમાં આ ચોકલેટ કૂકીઝ બનાવી છે. Nasim Panjwani
More Recipes
ટિપ્પણીઓ (7)