કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)

Nisha Patel @cook_30712860
#CD
મારા સન ની ફેવરિટ છે કેપેચીનો કોફી
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક મિકસર જાર માં કોફી પાઉડર, ખાડં નાખી ને ચાલુ બધ કરી ને પીસી લેવાનું.
પછી બરફ નાખી ને ચાલુ બધ કરી ને 5 મિનિટ સુધી ક્રિમી ટેસ્ટર આવે ત્યા સુધી પીસી લેવાનું. - 2
ત્યારબાદ દુધ ને ગરમ કરી ને એક ગ્લાસ માં કોફી નુ ક્રિમી ટેસ્ટર નાખી તેમા ગરમ દુધ નાખી ને મિક્સ કરી ને ઉપર કોફી નુ ક્રિમી ટેસ્ટર નાખી ચોકલેટ સીરપ નાખી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CDકોફી રેસીપી ચેલેન્જCoffee લોકપ્રિય પીણું કોફી બાર જેવી ટેસ્ટી કેપેચીનો કોફી Ramaben Joshi -
-
-
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
કેપેચીનો કોફી લોકો ખૂબ પસંદ કરે છે અને આ પ્રકારની કૉફી પીવા કેફેમાં જવાનો આગ્રહ રાખે છે. હાલ કોવિડની પરિસ્થિતિમાં બહાર જવાનું ટાળવા અને ઘરે બેઠા કેપેચીનો કોફીનો આનંદ માણવા માટે, કોઈપણ મશીન કે મિક્ષ્ચર વગર થોડી જ સામગ્રીમાં અને ઝટપટ બની જતી કેપેચીનો કોફી બનાવવાની પરફેક્ટ રીત રજૂ કરી છે.#કેપેચીનો#Cappuccinocoffee#cooksnapchallenge#coffee#drinkrecepies#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
કેપેચીનો હોટ કોફી (Cappuccino Hot Coffee Recipe In Gujarati)
#CWC#cookpadgujrati કેપેચીનો હોટ કોફી પીવા માં ખૂબ સરસ ક્રીમી અને જાગદાર હોય છે તો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ક્રીમી અને જાગદાર કોફી બનાવો ફક્ત પાંચ મિનિટ માં આ કોફી બનાવવી ખૂબ જ સરળ છે અને પીવા માં ખૂબ ટેસ્ટી લાગે છે Harsha Solanki -
-
-
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CWC#cookpadindia#cookpadgujarati#world_coffee_day Keshma Raichura -
હોટ કેપેચીનો કોફી (Hot Cappuccino Coffee Recipe In Gujarati)
#CWCકોલેજીયન ની ફેવરીટ કોફી. મારા હસબન્ડ ની પણ આ કોફી છે ફેવરેટ---- દર રવિવારે 2 મગ આ કોફીના બનાવે છે ----- 1 મારા અને 1 એમના માટે . આટલા વર્ષોમાં માં પણ હું એમના જેવી કેપેચીનો નથી બનાવી શક્તી. આજ ની રેસીપી પણ એમની ગાઈડન્સ થી બનાવી છે. આશા છે તમને પસંદ પડશે.Cooksnap@ketki_10 Bina Samir Telivala -
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CWC#cookpadgujarati#cookpadindia#world coffee day Alpa Pandya -
-
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CD cappuchino Coffee આમ તો મશીન માં બનતી હોય છે પણ મેં મશીન વગર ઘરે બનાવી છે તમને ગમશે Dhruti Raval -
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Ice Cream Recipe In Gujarati)
#cooksnapchallange#Week3#coffee#drinkreceipe#cookpadindia#cookpadgujarati મારી ઓલટાઇમ ફેવરિટ છે કોલ્ડ કોફી. Alpa Pandya -
-
કોફી લસ્સી (Coffee Lassi Recipe In Gujarati)
#CWC કોફી તો બધા પીતા જ હોય છે કોલ્ડ કોફી, ડાલગોના, કેપેચીનો, હોટ કોફી, આજે મેં કોફી લસ્સી બનાવી ખૂબ જ સરસ બની તમે પણ બનાવશો. Hiral Panchal -
-
-
-
-
-
-
ડાલ્ગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#mr#CDકોફી વિવિધ પ્રકારની બને છે, તેમાં હોટ અને કોલ્ડ એમ બે પ્રકારની બને છે. જેમ કે બ્લેક કોફી, મસાલા કોફી એસ્પ્રેસો કોફી, કેપેચિનો, કે મોકા કોફી વગેરે પ્રકારની તથા આ સિવાય પણ અન્ય કોફી બને છે. આજે મે ડાલ્ગોના કોફી બનાવી છે. જે ઓછી સામગ્રીમાં ઝડપથી બને છે અને ખુબ ટેસ્ટી બને છે. Jigna Vaghela -
કૅપેચિનો કોફી
#CDકોફી ના શોખીન લોકોં ને આ કોફી ખુબ જ પ્રિય છે.કોફી કેટલાય પ્રકાર ની હોય છે અને ઘણા લોકોં સવાર ની શરૂઆત કોફી થી જ કરતા હોય છે કોફી પીવા થી મૂડ સરસ થઈ જાય છે. Arpita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15574095
ટિપ્પણીઓ (4)