મેગી ઉત્તપમ (Maggi Uttapam Recipe In Gujarati)

Deepa Agnani @deepa5544
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં પાણી ગરમ કરવા મૂકવું પછી એમાં બધા જીણા સમારેલા શાક નાખી દેવા
- 2
શાક પોણા ભાગના ચડી જાય ત્યારે મેગી અને મેગી મસાલો નાખી દેવો
- 3
હવે એક બાઉલમાં રવો લેવો અને જરીક દહીં નાખી દેવું ૧૦ મિનિટ હલાવવું
- 4
હવે રવો પલડી ગયો હોય એમ આપણે જે મેગી બનાવી નાખી દેવી
- 5
મનગમતા આકારના ઉત્તપમ બનાવવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ વેજીટેબલ ઉત્તપમ(Cheese Vegetable Uttapam Recipe in Gujarati)
#GA4#week1#uttapam#yogurt Monika Dholakia -
-
-
-
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#GA4 #Week1 #breakfast ઉત્તપમ એ ખુબ સરસ વાનગી છે. જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે. આ એક હેલ્ધી રેસિપી છે. જેમાં ઘણા બધા શાકભાજીઓનો સમાવેશ થાય છે. અને ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવાની પણ મજા પડે છે. Nasim Panjwani -
-
-
ઉત્તપમ(Uttapam recipe in Gujarati)
#ભાતદક્ષિણ ભારતીય વાનગીઓ મુખ્યત્વે ચોખા આધારિત હોય છે ઉત્તપમ એવી વાનગી છે જે આપણે નાસ્તામાં કે સાંજના હલકા ભોજન તરીકે પણ લઈ શકીએ છીએ અહીં મેં ઉત્તપમ ને અંદર થયેલ ચટણી સાથે સર્વ કર્યું છે. Bijal Thaker -
-
બેસન બેબી ઉત્તપમ (Besan Baby Uttapam Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉત્તપમ બનાવવા માટે પુર્વ આયોજન જરુરી હોય છે. પણ બાળકો ડિમાન્ડ કરે એટલે તાત્કાલિક એમના માટે ઇન્સ્ટન્ટ બેસન ઉતપમ બનાવી દીધા!! Neeru Thakkar -
-
-
-
વેજ. મીની ઉત્તપમ (Veg. Mini Uttapam Recipe In Gujarati)
#ST#south Indian treatટીફીન બોક્સ માટે, સવારનાં બ્રેક ફાસ્ટ માટે કે સાંજના લાઈટ ડિનર માટેની પરફેક્ટ રેસીપી છે. સાથે નારિયલ ચટણી અને સાંભર સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
બટર મસાલા મેગી (Butter Masala Maggi Recipe In Gujarati)
#SF#RB1નાની નાની ભૂખ લાગે અને બાળકો ને નાસ્તા માં આપી શકાય એવી ઝટપટ બનતી વાનગી એટલે 2 મિનિટ મેગી. આજે મેગી ને બટર મસાલા નો ટેસ્ટ આપ્યો છે ખુબ ટેસ્ટી બંને છે.. Daxita Shah -
વેજી & સુજી મીની ઉત્તપમ (Veg. Suji Mini Uttapam Recipe In Gujarati)
નાના બાળકો ને વેજીટેબલ્સ ખવડાવવા માટે એક આકર્ષક અને ટેસ્ટી, પૌષ્ટિક વાનગી તૈયાર કરી છે.#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
ફણગાવેલા મગના ઉત્તપમ(Sprouted mung uttapam recipe in Gujarati)
#GA4#Week11#SPROUTS#INSTANTFOODએકદમ હેલ્થી અને સરળતાથી બનતું ઉત્તપમ બાળકો જ્યારે ફણગાવેલા કઠોળ ના ખાય ત્યારે આ રીતે તેને પીરસવા જરૂરથી ભાવશે Preity Dodia -
મીની ચીઝ ઉત્તપમ (Mini Cheese Uttapam Recipe in Gujarati)
# મારી ઘરે ઘણી વખત આ ઉત્પમ બને છે. હેલ્થી છે અને ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#સાઉથ સાઉથની વાનગી અને ઉત્તપમ ન મૂકીએ એ કેમ ચાલે રેસ્ટોરન્ટમાં કે ઘરમાં ઈડલી-ઢોસા પ્રથમ પછી બીજા ક્રમે આવતી વાનગી એટલે ઉત્તપમ આજે હું મારા સનની ફેવરીટ રેશીપી લાવી છું .જે શાયદ બધાની ફેવરીટ બને.મારી તો બચપણથી ફેવરીટ છેઉત્તપમ પતલા-જાડા,નાના-મોટા બંને પ્રકારના બનાવી શકાય બીજો કોઈ શેઈપ પણ આપી શકાય.ઢોસાના ખીરામાંથી,ચોખા-સાબુદાણાના,રવાના ,વેરીએશન ઘણાં છે.તમે ઈચ્છો તે કરી શકો. Smitaben R dave -
સોજી ના ઉત્તપમ (Sooji Uttapam Recipe In Gujarati)
ડિનર માટે અને brunch માટેનો બેસ્ટ ઓપ્શન છે..everyday શું બનાવવું એ ઝંઝટ તો દરેક ગૃહિણી ને રહેવાની જ..તો એ વખતે એવી એક ડિશ બનાવવાનું સૂઝે તો એ છે બધા વેજીટેબલ યુઝ કરીને ઉત્તપમ બનાવી દઈએ સાથે ચટણી કે ચા કાઈ પણ ચાલે..one pot meal થઈ જાય..મારી રેસિપી તમને ચોક્કસ ગમશે. Sangita Vyas -
ઉત્તપમ વેજ પીઝા (Uttapam Veg Pizza Recipe In Gujarati)
#AA2 રવા અથવા સોજી નો ઉપયોગ કરી ને તેમાં થી હેલ્ધી પીઝા બનાવ્યાં છે.રવો પલાળવા માં દહીં નો ઉપયોગ કરવાંથી તેનું બેઈઝ એકદમ ક્રિસ્પી બને છે અને માત્ર ચીઝ મેલ્ટ કરવાનો સમય લાગે છે જેથી ખૂબ જ ઝડપ થી તૈયાર થઈ જાય છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15697412
ટિપ્પણીઓ