ઉત્તપમ (Uttapam Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં સોજી લો અને તેમાં દહીં નાખી મિક્સ કરી લો અને પાણી રેડી ખીરું તૈયાર કરો અને તેમાં મીઠુ નાખી અડધો કલાક પલાળી રાખો પછી તેમાં લીલા ધાણા નાખી મિક્સ કરી લો
- 2
પછી તવી પર ખીરું પાથરી દો પછી ઉપર કેપ્સિકમ ડુંગળી ટામેટું કાકડી ગાજર વટાણા લીલા મરચા નાખો પછી તેની પર મીઠુ લાલ મરચું અને મરી પાઉડર સ્પ્રિંકલ કરી દો અને તેલ નાખી સેકી લો થઈ જાય એટલે પલટાવી બીજી બાજુ સેકી લો પછી પ્લેટમાં કાઢી ટોમેટો કેચપ સાથે સર્વ કરો
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મિક્સ વેજ ઉપમા(Mix Veg Upma Recipe in Gujarati)
#trend3#Week4#ગુજરાતી#બેલપેપર#ટ્રેન્ડિંગ Arpita Kushal Thakkar -
ગ્રીલ મેયોનીઝ આલુ સેન્ડવીચ (Grilled Mayo Alu sandwich Recipe in Gujarati)
#આલુ Arpita Kushal Thakkar -
-
-
સોજી મિક્સ વેજિટેબલ પેનકેક (Semolina Mix Vegetable Pan Cake Recipe In Gujarati)
#GA4#Week2#પેનકેક Arpita Kushal Thakkar -
-
-
ચીઝ ઉત્તપમ (chesse. Uttapam Recipe in Gujarati
#GA4 #Week17 #Cheese #post1 આ ઉત્તપમ ખૂબ ઝડપથી અને જલ્દીથી બનાવી શકાય એવી હેલ્ધી વાનગી છે, બ્રેક ફાસ્ટ ,લંચબોક્સ મા નાના બાળકો ને પણ ખવડાવવા માટે બેસ્ટ વાનગી મા આ વાનગી ઉમેરી શકાય તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
-
-
-
ત્રિરંગી કેપ્સિકમ નું શાક (Trirangi Capsicum Shak Recipe In Gujarati)
મારા pappa ji ne બહુ ભાવે છે Lipi Bhavsar -
-
-
-
-
આલૂ ફ્લાવર સબ્જી (Aloo Cauliflower Sabji Recipe in Gujarati)
#GA4#week24# coliflawer Arpita Kushal Thakkar -
-
કોર્ન અપ્પમ અને સ્વીટ કોર્ન સુપ(corn appam and soup recipe in Gujarati)
વિક્મીલ 3#માઇઇબુક Arpita Kushal Thakkar -
-
-
-
-
-
More Recipes
- લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
- લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
- પેરી પેરી મટર પનીર સેન્ડવિચ(Periperi matar paneer Sandwich Recipe in Gujarati)
- જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe In Gujarati)
- જુવાર મિની ઉત્તપમ (Jowar Mini Uttapam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14333229
ટિપ્પણીઓ