સફરજન ચાટ મસાલા (Apple Chaat Masala Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#makeitfruity ચાટ મસાલા સફરજન
બાળકો ને અને મોટાઓને ટેસ્ટી ફળ ખવડાવા માટે ચાટ મસાલો નાખી ફ્રૂટ ડીશ

સફરજન ચાટ મસાલા (Apple Chaat Masala Recipe In Gujarati)

#makeitfruity ચાટ મસાલા સફરજન
બાળકો ને અને મોટાઓને ટેસ્ટી ફળ ખવડાવા માટે ચાટ મસાલો નાખી ફ્રૂટ ડીશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 વ્યક્તિ
  1. 1 નંગસફરજન
  2. 1/2 ટી સ્પૂનચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સફરજન ને ધોઈને લાંબી ચીરી માં બીયા કાઢી ડીશ માં સમારો

  2. 2

    પછી તેમાં ચાટ મસાલો ભભરાવી ફ્રૂટ ડીશ આપો ચટપટુ લાગવાથી ફટાફટ ખાઈ લેશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes