એપલ ચાટ (Apple Chaat Recipe In Gujarati)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

#MRC

#Cookpadindia
#cookpad
#healthy and ચટપટા

વરસાદ ની ઋતુ આવે એટલે ચટપટું ખાવાનું મન બહુ જ થાય. પણ સાથે સાથે તબિયત પણ સાચવવી પણ એટલી જ મહત્વની છે.
તો health ને ધ્યાનમાં રાખીને અને સ્વાદને પણ ધ્યાનમાં રાખીને ચટપટી apple ચાટ બનાવી છે.
Diet કરતા હોય એ લોકો માટે તો બહુ જ useful એન્ડ quick બનતી recipe છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
3 લોકો
  1. ૨ નંગસફરજન મિડિયમ સમારેલાં(છાલ કાઢ્યા વગર)
  2. નાનો ટુકડો આદુ (છીણેલું)
  3. ૧/૨ ટી સ્પૂનસંચર પાઉડર
  4. ૧/૨ ટી સ્પૂનચાટ મસાલા
  5. ૧/૪ ટી સ્પૂનમરી પાઉડર
  6. ૧/૪ ટી સ્પૂનશેકેલું જીરું પાઉડર
  7. ૧/૨લીંબુ રસ
  8. ચપટીમીઠું
  9. ૬-૭ નંગ ફુદીના પાન (જીણા સમારેલાં)
  10. ૨ ટે સ્પૂનમધ
  11. દાડમ ના દાણા garnishing માટે (optional)

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક બાઉલ લો. તેમાં આદુ છીણી લો. પછી સંચર પાઉડર, ચાટ મસાલા,મરી પાઉડર અને મીઠું નાખીને મિક્સ કરી લો.

  2. 2

    તેમાં જીણા સમારેલાં સફરજન ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. મેં અહીંયા સફરજન છાલ કાઢીને સમાર્યા હતા પણ છાલ કાઢવી નહિ.

  3. 3

    પછી તેમાં મધ, ફુદીના પાન અને લીંબુનો રસ નાખી દાડમ અને ફુદીના પાનથી ગાર્નિશ કરીને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર
Vadodara
I just love cooking
વધુ વાંચો

Similar Recipes