રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાસ્તા ને ઉકળતા પાણી માં તેલ અને મીઠું ઉમેરી બાફી નીતારી અને બાજુ પર રાખો.
- 2
પાલકની ભાજીને ધોઈ ગરમ પાણીમાં બ્લાન્ચ કરી મિક્સર જારમાં તુલસીના પાન ફૂદીનાના પાન લસણ લીલા મરચાં olive oil સહેજ મીઠું મરી અને પાલકની પેસ્ટ તૈયાર કરો.ત્યારબાદ તેમાં મલાઈ ઉમેરી ફરીથી મિક્સ કરી લો.તો તૈયાર થઈ ગયો pesto sauce.
- 3
એક સોસ પેનમાં બટર ગરમ મૂકી મેંદાને ગુલાબી રંગનો શેકી તેમાં દૂધ ઉમેરી ગાંઠા ન પડે તે રીતે સતત હલાવી મીઠું મરી નાખી વ્હાઈટ સોસ તૈયાર કરો.
- 4
હવે એક કડાઈમાં બે ચમચી તેલ કે બટર ગરમ મૂકી તેમાં ડુંગળીની પેટલસ, કેપ્સિકમના ટુકડા બેબી કોર્ન અને ટામેટાં ઉમેરો અને સહેજ જેટલું મીઠું મરી ઉમેરી ગુલાબી રંગના થાય ત્યાં સુધી સહેજ સાંતળી લો.
- 5
હવે વ્હાઈટ સોસ માં તૈયાર કરેલ પેસ્તો સોસ સાંતળીને તૈયાર રાખેલા શાક ચીલી ફ્લેક્સ મિક્હ હર્બસ ઉમેરી બરાબર મિક્સ કરો અને પાસ્તા ઉમેરી ફરીથી હળવા હાથે સરસ મિક્સ કરી બે મિનીટ ઢાંકી ને ચડવા દો.
- 6
તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ pesto sauce પાસ્તા જેને આપ વ્હાઈટ સ્લાઈસ બ્રેડ કે સેન્ડવીચ સાથે સર્વ કરી શકો છો.
Similar Recipes
-
પાસ્તા પેસ્તો સોસ સાથે (pesto sauce pasta)
પેસ્તો સોસ ને ઈન્ડિયન વર્ઝન આપ્યું છે આમાં બેસિલ મતલબ તુલસી અને મેં આમાં દેશી તુલસીનો ઉપયોગ કર્યો છે તુલસી તો હેલ્થ માટે સારી છે જ ફોરેનમાં તો લોકો તુલસીનો બેસીલ તરીકે ઘણો ઉપયોગ કરે છે પણ આપણે બધાએ અવેલેબલ ઇન્ડિયામાં હોય એવું પોસિબલ નથી તો આપણે એની જગ્યાએ આપણી દેશી તુલસી શ્યામ તુલસી રામ તુલસી યુઝ કરી શકે છે તેનાથી એનો સોસ બનાવવામાં આવે છે એને પેસ્તો સોસ કહેવાય છે આ સોસ હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ લાગે છે#પોસ્ટ૩૫#સ્ટીમ#માઇઇબુક#વિકમીલ૩#cookpadindia#cookpad_gu Khushboo Vora -
પાસ્તા ઈન પેસ્તો સોસ (Pasta In Pesto Sauce Recipe In Gujarati)
#prcપાસ્તા એ એક ઇટાલિયન ડીશ છે. પાસ્તા એ અલગ અલગ સોસમાં બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મે પાસ્તાને પેસ્તો સોસમાં બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ સોસમાં sweet Basil Leaves નો ઉપયોગ કરવામાં આવે છે અને એનો ટેસ્ટ કંઇક અલગ જ હોય છે. Vaishakhi Vyas -
પાસ્તા ઈન પેસ્તો સોસ (Pasta In Pesto Sauce Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Homemade#cuisinefoodinindiantouchપેસ્તો સોસ બેસિલ અને પાઈનટ સાથે બનાવવા માં આવે છે પણ નાના શહેરમાં આ અવેલેબલ નથી હોતું ,તો એને મે પાલક ,બ્રોકલી ,પી નટ અને અખરોટ સાથે બનાવ્યું છે . Keshma Raichura -
પેસ્તો પાસ્તા (Pesto pasta recipe in Gujarati)
પેસ્તો પાસ્તા એક ફ્લેવર ફુલ ડીશ છે જે મારા બાળકોને ખુબ જ પસંદ છે. મેં બેસીલ અને બદામનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ પેસ્તો સૉસ બનાવ્યો છે. જો પેસ્તો સૉસ અને બાફેલા પાસ્તા તૈયાર હોય તો આ ડિશ બનાવવામાં દસ મિનિટ પણ લાગતી નથી. આ પાસ્તા નાસ્તા તરીકે અથવા તો લંચ કે ડિનરમાં ગાર્લિક બ્રેડ સાથે પીરસી શકાય.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
-
પેસ્તો સોસ (Pesto sauce Recipe in Gujarati)
#GA4#Week10#Cheeseપેસ્તો સોસ બનાવવા માટે બેસીલના પાન, પાઈન નટસ અને ઓલિવ ઓઈલ આ વસ્તુઓ મુખ્ય છે. મે અહીં પાઈન નટસના વિકલ્પમાં અખરોટ અને બદામનો ઉપયોગ કર્યો છે. અને આ સોસ બનાવવા માટે મુખ્ય સામગ્રી તરીકે પાર્મેસન ચીઝ ઉમેરવામાં આવે છે. જે મારી પાસે ઉપલબ્ધ ન હતી એટલે મેં અહીં ચીઝ સ્પ્રેડનો વિકલ્પ પસંદ કર્યો છે. આ સોસ વડે સેન્ડવીચ અને પાસ્તા તો બનાવી શકાય છે તેમજ બ્રેડ ઉપર લગાવીને પણ ખાઈ શકો છો. Urmi Desai -
સ્પાઇરલ પેસ્તો પાસ્તા (Spiral Pesto Pasta Recipe In Gujarati)
#ATW3#TheChefStory જે ફુશીલી પાસ્તા તરીકે પણ ઓળખાય છે.જે સ્પ્રિંગ જેવાં શેઈપ નાં હોય છે.પેસ્તો સાથે ખૂબ જ સરસ લાગે છે.ચીઝ નો ભરપૂર પ્રમાણ માં ઉપયોગ કરીને ચીઝી બનાવ્યાં છે.આ એક સાઈડ ડિશ છે અને લંચ બોક્સ માં આપી શકાય. Bina Mithani -
પાસ્તા પેસ્તો (Pasta Pesto Recipe In Gujarati)
#prcમૂળ ઇટાલિયન ડિશ છે રેડ સોસ , વ્હાઇટ સોસ માં તો પાસ્તા બનાવતા જ હોય છે આજે હું બેસિલ લીવ્સ માંથી પેસટો પાસ્તા બનાવવાની છું જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે Dhruti Raval -
-
-
-
પેસ્તો રાઈસ(pesto rice recipe in gujarati)
#સુપરશેફ4 પેસ્ટો રાઈસ એ પેસતો એ બેસિલ અને સૂકા મેવા ને વાળીને બનાવેલી સ્વાદ થી ભરપુર પેસ્ટ છે, જે ભાત ને એક અલગ જ સ્વાદ આપે છે. ક્રીમી એવા રાઈસ તૈયાર થાય છે. Bijal Thaker -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
પાસ્તા ઈન રેડ સોસ (Pasta In Red Sauce Recipe In Gujarati)
#prcનાના થી લઈને મોટા સુધી બધાની પસંદ. Sangita Vyas -
કોરીએન્ડર પેસ્તો પાસ્તા (Coriander Pesto Pasta Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujaratiઇટાલિયન પેસ્તો પાસ્તા માં મુખ્યત્વે બેસિલ નો ઉપયોગ થાય છે ,પરંતુ મારા ગ્રામ માં બેસિલ મળતા નથી એટલે એનું દેશી વર્ઝન બનાવવા માટે મે કોથમીર નો ઉપયોગ કર્યો છે ,તેની સાથે કાજુ નું કોમ્બિનેશન ખરેખર ખૂબ જ ક્રીમી , ટેસ્ટી બન્યા અને બધાને ખુબજ ભાવ્યા. Keshma Raichura -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#prc# પાસ્તા રેસીપી ચેલેન્જ# cookpadindia# cookpadgujarati Ramaben Joshi -
-
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
પેને પાસ્તા ઈન પેસ્તો (Pene Pasta In Pesto Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati jigna shah -
પાસ્તા ઈન વ્હાઈટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)
#supersપાસ્તા એ ઈટાલિયન વાનગી છે. આ વાનગી ભરપૂર પૌષ્ટિક છે. બાળકોને ખૂબ જ ભાવે છે કેમકે એમાં શાક દૂધ અને ચીઝ નો ઉપયોગ થાય છે. અને આ ફટાફટ બની જાય છે. પાસ્તા મારા બાળકોની સ્પેશિયલ વાનગી છે. Hemaxi Patel -
પાલક પાસ્તા ઈન પેસ્તો સોસ (Spinach Pasta in Pesto Sauce)
પાસ્તા એ એક ઇટાલિયન ડીશ છે જ્યારે પેસ્ટો એ એક ઈટાલિયન સોસ છે. જે પાસ્તા જોડે સર્વ કરવામાં આવે છે. મુખ્ય રીતે તો પેસ્ટો એ બેઝીલમાંથી બનાવામાં આવે છે. પણ મેં અહીં પાલક નો યુઝ કર્યો છે. પાલક વાળી ફ્લેવર પણ સરસ લાગે છે. જે અલગ જ ફ્લેવર આપે છે. પાસ્તા એ અલગ અલગ સોસમાં બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મે પાસ્તાને પેસ્તો સોસ અને શાકભાજી ઉમેરીને હેલ્ધી બનાવવાનો પ્રયાસ કર્યો છે.#PRC#spinchpasta#pastalove#pastasauce#spinachrecipes#pestopasta#healthyfoodideas#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
પાસ્તા ઈન રેડ સોસ (Pasta In Red Sauce Recipe In Gujarati)
#LBલંચ બોક્સ માટે આ રેસિપી એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય છે અને નાના મોટા સૌને ભાવે એવી વાનગી છે. Vaishakhi Vyas -
સ્ટર ફ્રાઈડ વેજીટેબલ્સ (Stir Fried Vegetables Recipe In Gujarati)
એકદમ ઓછી સામગ્રી વડે ઓછા સમયમાં બનતી આ વાનગી સ્ટર ફ્રાઈડ વેજીટેબલ્સ ખાવામાં ક્રંચી લાગે છે. આ વાનગી સાઈડ ડિશ તરીકે બનાવી શકાય છે. Urmi Desai -
-
પેસ્તો પાસ્તા (Pesto pasta recipe in Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW3#TheChefStory Sneha Patel -
-
More Recipes
ટિપ્પણીઓ (17)
Amazing