લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને એક કૂકરમાં ચાર-પાંચ સીટી વગાડી બાફી લેવા. ત્યારબાદ બટાકા ઠંડા પડે એટલે તેની છાલ ઉતારી લેવી.હવે એક કડાઈમાં તેલ નાખી ગેસ પર મધ્યમ તાપે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની પેસ્ટ નાખી બે-ત્રણ સેકન્ડ સાંતળવું.
- 2
પછી તેમાં લાલ મરચું પાઉડર માં એક ચમચો પાણી ઉમેરી પેસ્ટ બનાવી ઉમેરી મિક્સ કરવું પછી તેમાં ટોમેટો કેચપ ઉમેરી એક મિનિટ ધીમા તાપે હલાવતા રહેવું. ત્યારબાદ તેમાં આમલીની ચટણી ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 3
હવે તેમાં બાફેલા બટાકા ઉમેરી બધું બરાબર મિક્સ કરી બે-ત્રણ સેકન્ડ ગેસ ઉપર રાખી ગેસ બંધ કરી દેવો. તો તૈયાર છે લસણિયા બટાકા.
- 4
લીલા ધાણા ભભરાવી લસણિયા બટાકા ને ભૂંગળા સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જલસણિયા બટાકા અને ભૂંગળા તો ભાવનગરની સ્પેશિયાલિટી છે. લગ્ન પ્રસંગ અને જમણવાર માં પણ લસણિયા બટાકા જરૂર હોય. સ્પાઈસી હોય એટલે ખાવાની ખૂબ મજા પડે. Dr. Pushpa Dixit -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 Week 5 તીખા, ચટપટા અને સ્વાદિષ્ટકાઠિયાવાડી લસણીયા બટાકા. આ શાક લોકો શિયાળા માં ખાવાનું પસંદ કરે છે. કારણકે આ શાક માં લસણ નો ઉપયોગ વધુ પ્રમાણ માં કરવામાં આવે છે. તીખાસ પણ વધુ પ્રમાણ માં રાખવામાં આવે છે. આ શાક રોટલી, બાજરી અથવા જુવાર ના રોટલા સાથે પીરસવા માં આવે છે. Dipika Bhalla -
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadind Neeru Thakkar -
-
-
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5#CF#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
લસણિયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CDY#CB5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#WEEK5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadindai#cookpadgujratiઆજે છોકરાઓ માટે એમનું ભાવતું શાક બનાવ્યું લસનિયા બટાકા આમ તો બધા ને ભાવે એવી એક કાઠિયાવાડી વાનગી છે જે શિયાળા માં તો ખાસ ખવાતી હોય છે પણ જ્યારે કોઈ શાક ઘરે ના હોય તો ફટાફટ બની જાય અને ટેસ્ટી બધાને ભાવે એવી વાનગી છે જેને આમ તો બાજરી ના રોટલા સાથે સર્વ કરાય છે કે પછી રોટલી ભાખરી સાથે સર્વ કરાય છે hetal shah -
-
-
-
-
કાઠિયાવાડી લસણિયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
લસણિયા બટાકા ભૂંગડા સાથે ખવાય તેમજ સબ્જી ની જેમ જમવા માં પણ પિરસાય. લગ્ન પ્રસંગે આ લસણિયા બટાકા બહુ ખા઼ઈ આનંદ માણેલો અને ભાવનગરી બટાકા-ભૂંગળા તો ખરા જ. આજે કાઠિયાવાડી લસણિયા બટાકા બનાવ્યા. Dr. Pushpa Dixit -
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe in Gujarati)
#AM3આમ તો આ શાક શિયાળામાં જ્યારે લીલું લસણ મળતું હોય ત્યારે ખુબ જ સરસ બને પરંતુ લીલુ લસણ ન મળતું હોય ત્યારે લીલા ની બદલે સુકુ લસણ અને બટેટીને બદલે મોટા બટેટાના ટુકડા પણ વાપરી શકાય સ્વાદ તો એ જ આવે છે દેખાવ માં ફરક પડે છે. Kashmira Solanki -
લસણિયા બટાકા(lasaniya bataka recipe in gujarati)
ગુજરાત કાઠયાવાડી લસાનીયા બટાકા હવે દેશ વિદેશ માં પ્રખ્યાત છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં ખૂબ સરળ હોય છે. જેમાં લસણ વધારે હોવાથી તેને લસાનિયા બટાકા કેહવાય છે. Neeti Patel -
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#બટાકા એ કેવી સબ્જી છે કે જે બધામાં ભળે છે એકલી પણ સારી લાગે છે બધા સાથે પણ સારું લાગે છે અત્યારે શિયાળામાં બટાકામાં નાના બેબી પોટેટો સારા મળે છે એટલે મેં એ બેબી પોટેજમાંથી મેં લસણીયા બટાકા બનાવ્યા છે ખુબ જ સરસ બને છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15723398
ટિપ્પણીઓ (11)