લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામનાની બટાકી
  2. 10-12લસણ ની કળી
  3. 3 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  4. 1 ચમચીતીખું લાલ મરચું
  5. 1/2 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  6. 1 ચમચીધાણા જીરું
  7. 1/4 ચમચીહળદર
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 3 ચમચીઆદું મરચાં
  10. ચપટીહીંગ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. તેલ જરૂર મુજબ
  13. પાણી જરૂર મુજબ
  14. 1 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટાકા ને ગરમ તેલ માં ગુલાબી રંગ ના સાંતળો.

  2. 2

    હવે મિકસર જાર માં લસણ, આદુ અને ઉપર ના ઘટકો ના મસાલા ઉમેરી એક પેસ્ટ બનાવી લેવી..

  3. 3

    હવે એક કડાઇ માં તેલ ગરમ કરી પેસ્ટ ને સાંતળી લેવી. પછી તેમાં 1/2 કપ ગરમ પાણી ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં બટાકા ઉમેરો..

  4. 4

    પછી તેમાં 1/4 કપ ગરમ પાણી, લીંબુ નો રસ નાખી મિક્સ કરી લો. બધો મસાલો બટાકા સાથે મિક્સ થઈ જાય ત્યા સુધી કુક કરો.

  5. 5

    હવે તૈયાર લસણિયા બટાકા ને બાજરી ના રોટલા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes