એપલ પેનકેક (Apple Pancake Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદા
  2. 1સફરજન
  3. 1/2 કપદળેલી ખાંડ
  4. 1 ટી સ્પૂનમીઠું
  5. 1 ટી સ્પૂનબેકિંગ.પાઉડર
  6. 1 ટેબલ સ્પૂનપીગળેલુ અનસોલટેડ બટર
  7. દુધ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સફરજન ધોઈ ને છાલ કાઢી કટકા કરી મિક્સી જાર મા પીસી પેસ્ટ રેડી કરો.

  2. 2

    મેંદા મા સફરજન ની પેસ્ટ અને દુધ સીવાઈ ની બધી સામગ્રી એડ કરી મિક્સ કરો.જરુર મુજબ દુધ નાખી પેનકેક માટે નુ બેટર રેડી કરો. ઈડલી ના ખીરા જેવુ બેટર રેડી કરવુ.

  3. 3

    નોનસ્ટિક પેન મા બટર મુકી પેનકેક નુ બેટર પાથરો.નીચેથી ગોલ્ડન બ્રાઉન થાય એટલે પલટાવી ને બીજી સાઈડ થવા દો.

  4. 4

    આ રીતે બધા પેનકેક તૈયાર કરી લો.ટેસ્ટ મુજબ ચોકલેટ સીરપ થઈ અથવા મધ થી ગાર્નિશ કરી એપલ પેનકેક એનજોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes