એપલ કેક (Apple Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેક મોલ્ડ લઇ તેને તેલ અને મેંદો લગાવી ને કોટિંગ કરી લો.એક વાસણ લઇ તેમાં તેલ,દહીં,ખાંડ નાખી ને બરાબર હલાવી ને મિક્સ કરી દો.એપલ છીણેલું નાખી ને મિક્સ કરવું.
- 2
હવે તેમાં મેંદો, અને દૂધ નાખી ને એક જ દિશામાં હલાવી ને બધું મિક્સ કરી દેવું.
- 3
હવે ઓવન ને ૧૮૦ ડિગ્રી પર પ્રી હિટ માટે મૂકી દેવું. જે મીક્સર તૈયાર કર્યું છે તેમાં ઇનો નું એક પેકેટ નાખી ને મિક્સ કરી મોલ્ડ માં ભરી દેવું.તેના ઉપરથી એપલ ના ટુકડા નાખવા અને ચોકો ચિપ્સ પણ નાખવી. મોલ્ડ ને થપથપાવી લેવું જેથી હવા નીકળી જાય હવે ઓવન માં ૧૮૦ ડિગ્રી પર ૩૫-૪૦ મિનિટ સુધી થવા દેવું.પછી કાઢી ને ઠંડુ થાય એટલે તેને સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એપલ વ્હીટ ફલોર કેક (Apple Wheat Flour Cake Recipe In Gujarati)
#makeitfruity#Cookpadindia#Cookpadgujarati#CDY Neelam Patel -
-
-
-
-
-
-
-
-
-
કેક(cake recipe in gujarati)
બુર્થડે માટે સ્પેશ્યલ..ટેસ્ટી અને હેલ્થીફટાફટ બાળકો માટે ઓછા પૈસે બની જાય તેવી ડીશ#ફટાફટ Kanjani Preety -
-
-
એપલ રાઇતું (Apple Raita Recipe In Gujarati)
#makeitfruity#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
-
-
-
એપલ સ્મૂધી બાઉલ (Apple Smoothie Bowl Recipe In Gujarati)
#makeitfruity#CDY#cookpadindia#cookpadgujarati Sneha Patel -
એપલ કાજુ ક્રીમ (Apple Kaju Cream Recipe In Gujarati)
અમુલકી્મ એપલ એન કાજુ #makeitfruity Chhaya Solanki -
-
-
-
-
-
એપલ રાઇતું (Apple Raita Recipe In Gujarati)
#makeitfruityએપલ રાઇતું ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ડીપ તરીકે પણ લઈ શકાય Dipal Parmar -
-
એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)
#makeitfruityએપલ એક હેલ્ધી ફળ છે. બાળકો ક્યારેક એપલ ખાવાની ના પાડે છે ત્યારે આ રીતે સ્મુધી બનાવીને આપીએ તો એ તરત પી જાય છે અને મજા પણ આવે છે. Ankita Tank Parmar -
ચોકોલેટ બનાના ટી કેક (Chocolate Banana Tea Cake Recipe In Gujarati)
#GA4#banana#Week2#ga4#બનાના jagruti chotalia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15725495
ટિપ્પણીઓ (2)