એપલ પેનકેક(Apple pancake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એપલના ઝીણા ઝીણા ટુકડા કરી મિક્સરમાં તેનું પેસ્ટ બનાવી લો.
- 2
એક બાઉલમાં મેંદો લો દળેલી ખાંડ અને બેકિંગ પાઉડર લઈ ચાળી લો તેમાં એપલ ની પ્યુરી ઉમેરો. તેને હલાવી અને જરૂર પ્રમાણે દૂધ એડ કરો
- 3
આ મિશ્રણને અડધો કલાક રેસ્ટ આપો.
- 4
એક નોન સ્ટીક તવી પર બટર લગાવી પહેલી ઉપર ચમચાથી પેનકેક પાડો. તેને ઉપર થી કવર કરી લો
- 5
થોડીકવાર પછી ચડી જાય એટલે તેને પલ્ટાવીલો જરૂર પડે તો બટર નાખવું. બંને બાજુથી સરસ બ્રાઉન ચડી થઈ જાય એટલે નીચે ઉતારી લેવી
- 6
પેનકેક ને ફ્રિજમાં ઠંડી થવા દેવી. તેને આઇસ્ક્રીમ અને ચોકલેટ ગનાસ સાથે સર્વ કરવી.. એકદમ લાઈટ વેરાઈટી ડેઝર્ટ છે ટેસ્ટમાં બહુ ફાઇન લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
એપ્પલ ચોકો પેનકેક (Apple Choco Pancake Recipe In Gujarati)
બાળકો માટે હેલ્ધી અને સ્વાદિષ્ટ એવી એપ્પલ ચોકો પેન કેક🍎🍎 Radhika Thaker -
-
એપલ ચોકલેટ પેન કેક (Apple Chocolate Pancake Recipe In Gujarati)
#GA4#Week2#Recipe 1# PANCAKERecipe 70. Jyoti Shah -
ચોકલેટ- વેનીલા પેનકેક (Chocolate Vanilla Pancake Recipe In Gujarati)
ખૂબ સરળતાથી અને જલ્દીથી બની જતી સુપર ટેસ્ટી રેસિપી..! #GA4 #Week2 #Pancake Nilam Pethani Ghodasara -
-
-
સફરજન પેનકેક (Apple pancake recipe in Gujarati)
#GA4#Week2 આ પેનકેક ખૂબ જ ઝડપથી બની જાય છે,અને નાના મોટા સૌ કોઈને પસંદ આવે એવી આઇટમ છે, મે પહેલી જ વાર બનાવી છે,અને બધા ને ખુબ જ પસંદ આવી તો તમે પણ જરૂર બનાવજો અને તમારો અભિપ્રાય મારી સાથે શેર કરજો..... Bhagyashree Yash -
-
-
એપલ ડોનટ(Apple donut recipe in Gujarati)
#makeitfruity#cfલીવરને સ્વસ્થ રાખવા માટે ફળો ખાવા જરૂરી છે.સફરજન લીવરને ડિટોક્સ કરે છે. સફરજન શરીરમાં આયર્નની કમી દૂર કરે છે. તેમજ કોલેસ્ટ્રોલ માં સુધારો કરે છે. અને પાચનક્રિયાને વ્યવસ્થિત રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. સફરજન માંથી અવનવી વાનગીઓ બને છે. આજે તેમાંથી મેં ડોનટ બનાવ્યા છે. Hetal Vithlani -
-
મીની પેનકેક(Mini pancake recipe in Gujarati)
#GA4#week2મીની પેનકેક નાના અને મોટા બંને ને ભાવે છે...આને સવારે નાસ્તા માં બનાવી શકાય..અને વેનીલા ફ્લેવર અને ચોકલેટ ફ્લેવર બંને રીતે બનાવી શકાય..મેં વેનીલા ફ્લેવર માં બનાવી છે. Sheth Shraddha S💞R -
ચોકલેટ-બનાના પેનકેક (Chocolate Banana Pancake Recipe In Gujarati)
#GA4#Week2#banana#pancake Vaishali Gohil -
ચોકલેટ પેનકેક (Chocolate Pancake recipe in Gujarati)
#GA4#Week2#pancake#cookpadindia#cookpadgujaratiપેનકેક બાળકોને ભાવતી મનપસંદ સ્વીટ ડીશ છે. સવારના નાસ્તામાં કે સાંજના હળવા નાસ્તામાં લઈ શકાય. પેનકેક ને પ્લેન પણ સર્વ કરી શકાય અને અલગ-અલગ પ્રકારના ટોપિંગ્સ સાથે પણ સર્વ કરી શકાય. Payal Mehta -
-
ચોકલેટ પેનકેક(Chocolate pancake recipe in Gujarati)
ઘર માં બાળકો ને જ્યારે પણ કેક ખાવા ની ઈચ્છા થાય ત્યારે આ પેનકેક ફટાફટ બની જાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week2 Nidhi Sanghvi -
એપલ મિલ્કશેક (Apple Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4# મિલ્કશેકહમણાં એપલ ની સીઝન ચાલી રહી છે.. તો આજે આપણે બનાવીશુ એપલ મિલ્કશેક... Bhoomi Gohil -
એપલ બનાના મફીન્સ (Apple Banana Muffins Recipe In Gujarati)
#AsahiKaseiIndiaબાળકોની મનપસંદ અને મહેમાનોને સત્કારવા માટેની બેસ્ટ વાનગી એટલે મફીન્સ. આજના મજેદાર મફીન્સમાં એપલ અને બનાવાનું કોમ્બિનેશન ટેસ્ટમાં બેસ્ટ લાગે છે!!!! Ranjan Kacha -
સ્પાઈસ્ડ એપલ ડોનટ્સ (Spiced apple doughnuts recipe in Gujarati)
ડોનેટ ઘણા બધા દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે. બાળકો તેમજ મોટા બધાને પ્રિય છે. મેંદાના લોટમાં યીસ્ટ થી આથો લાવીને ડોનટ બનાવવામાં આવે છે. રીંગ ડોનટ અને ફિલ્ડ ડોનટ એ ડોનટ ના સૌથી વધુ જાણીતા બે પ્રકાર છે. ફિલ્ડ ડોનટ ને ક્રીમ, કસ્ટર્ડ, જામ કે ફ્રૂટ પ્રિસર્વ વગેરેથી ભરવામાં આવે છે.સ્પાઈસ્ડ એપલ ડોનટ એક પ્રકારના ફિલ્ડ ડોનટ છે જેમાં તજના ફ્લેવર વાળો એપલ સૉસ ફીલ કરવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB1#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#ફટાફટ#sep બાળકોને કઈ સ્વીટ અને ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ રહી હતી ત્યારે આ રેસિપી ટ્રાય કરી. 15 થી 20 મિનિટમાં ફટાફટ આ રેસિપી તૈયાર થઈ જાય છે Manisha Parmar -
-
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#GA4#week2મારા બાળકોને કેક ખૂબ પ્રિય છે તેથી મે આજે બનાવી પેન કેક જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે Vk Tanna -
-
-
-
મીની પેનકેક (mini pancake recipe in Gujarati)ષ્ટ
#સુપરશેફ૨#ફ્રોમ ફ્લોસૅ#માઇઇબુક#પોસ્ટ૨૬કેક નામ સાંભળતા જ નાના હોય કે મોટા હોય તો બધાના મોઢામાં પાણી આવી જાય.ખરું ને..મેં અહીં ઘઉંના લોટ માંથી મીની પેન કેક બનાવી છે. જે જોવામાં આકર્ષક લાગે છે અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. Hetal Vithlani -
એપલ ડોનટ (Apple chocolate Donuts recipe in Gujarati)
#CookpadTurns4#Cookwithfruits#cookpadindia..ડોનટ નાના મોટા બધા પસંદ કરે છે અને સફરજનના ડોનટ બાળકોને બહુ જ પસંદ આવે છે જેથી આ રીતે અલગ રીતે બનાવવાની ટ્રાય કરી અને મારા ઘરમાં બધાને પસંદ પડ્યા જેથી હું તમારી સાથે આ રેસિપી શેર કરી રહી છું. Niral Sindhavad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14176743
ટિપ્પણીઓ