રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 3 વાટકી પાણી ગરમ કરી તેમાં ગોળ ઓગાળી લેવો ત્યારબાદ ગુંદ ને ઘી માં તળી લેવો પછી બન્ને લોટ ને ઘી માં શેકી તેમાં ગોળ નું પાણી નાખી ઉકાળવું
- 2
પછી તેમાં સૂંઠ અને ગંઠોડા પાઉડર નાખી રાબ થોડીવાર ઉકાળવી તળેલો ગુંદ અને કોપરાં નું છીણ નાખી ગરમ ગરમ રાબ સર્વ કરવી
Similar Recipes
-
-
રાબ (Raab Recipe In Gujarati)
#CB6 મેં આજે ગુંદ વાળી રાબ બનાવી છે મને ખૂબ જ ભાવે અને શિયાળા માં તો રાબ પીવાની અલગ જ મજા છેરાબ (ગુંદ રાબ) Aanal Avashiya Chhaya -
સુંઠ અને ગંઠોડા ની રાબ (Sunth Ganthoda Raab Recipe In Gujarati)
#CB6આ રાબ શિયાળા માં બૂસ્ટર નું કામ કરે છે. ગરમી આપે છે. શરદી માં રાહત આપે છે. Dhara Jani -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#Week6છપ્પનભોગ રેસીપી ચેલેન્જશિયાળામાં તંદુરસ્તી જાળવવા માટે ઠંડીથી બચવા માટે હેલ્ધી રાબ નો ઉપયોગ કરવામાં આવે છે બાજરીના લોટની હેલ્ધી મનભાવન Ramaben Joshi -
બાજરી રાબ(Bajari Raab recipe in Gujarati)
#CB6 આ શિયાળું પીળું રોગ પ્રતિકારક શકિત અને ડાયાબીટીસ માટે ઉત્તમ છે.બાજરી ફાઈબર થી ભરપૂર છે.શરદી ઉધરસ માટે એકદમ અસરકારક અને બનાવવી એકદમ સરળ. Bina Mithani -
-
-
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
શિયાળા માં ગુંદર ની રાબ પીવાથી કમર નો દુખાવામાં રાહત થાય છે ને સુઠ ને ગંઠોડા નો પાઉડર હોવાથી શરદી માં પણ રાહત મળે છે. #CB6 Mittu Dave -
-
-
-
-
-
રાબ (Raab Recipe in Gujarati)
#Immunityરાબ એકદમ હેલ્થી અને Immunity boost કરે છે. સવારે દૂધ કે ચા નાસ્તા ને બદલે આ રાબ પીવાથી આખો દિવસ energy મળી રહે છે. નાના અને મોટા સૌ કોઈ ખાઈ શકે છે. Bhumi Parikh -
સૂંઠ પાક (Sunth Pak Recipe In Gujarati)
#વેસ્ટઆ ખૂબ જ હેલ્ધી પાક (સ્વીટ) છે જે જનરલી શિયાળામાં ખવાય છે પણ ઉપવાસ ના પારણાં માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આજે જન્માષ્ટમી ના ઉત્સવ પછી ઠાકોરજી ના પલના માં ભોગ ધરાવવા માટે ની શ્રેષ્ઠ રેસિપી સૂંઠ પાક. Harita Mendha -
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15Jaggeryરાબશિયાળા માં શરદી થી રક્ષણ આપનાર અને ઇમ્યુનીટી વધારનાર બાજરા નો લોટ અને ગોળ ની રાબ Bhavika Suchak -
રાબ (Raab Recipe In Gujarati)
આ રાબ મે ઘઉં અને રાગી માંથી બનાવી છે. મેં મારી મમ્મી પાસે થી આ રાબ બનાવતા શીખ્યું છે. આ રાબ શિયાળામાં શરીર ને હેલ્ધી રાખે છે ને શરીર માં કેલ્શિયમ વધારે છે. #CB6 Jahnavi Chauhan -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6 - છપ્પન ભોગ રેસીપી ચેલેન્જશિયાળામાં ગરમાગરમ સૂંઠ અને ગુંદર વાળી રાબ પીવાની તો મજા જ પડી જાય.. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
રાબ.(Raab Recipe in Gujarati)
#CB6post 1 શિયાળામાં પારંપરિક રીતે બનતી સ્વાદિષ્ટ અને પોષ્ટીક રાબ. Bhavna Desai -
-
ઘઉં - બાજરા ની રાબ(Wheat-millet Raab recipe In Gujarati)
#MW1 ઈમ્યુનીટી(રોગપરતીકારક શકિત) વધારે તેવી રાબ.આમ તો ગરમ પાણી માં લીંબુ નીચોવી ને તે હુફાળુ પાણી પીએ એટલે ઈમયુનીટી વધે છે. પણ કઇંક ગરમ ફડફડતુ પીવું હોય ,પેટ પણ ભરાઈ જાય તથા રોગપરતિકારક શકિત મા પણ વધારો કરે ,અને ફટાફટ પણ બની જાય તો તેના માટે ઘઉં નો લોટ અને બાજરીના લોટ ની ગુંદર સૂંઠ ગંઠોડા વાળી આ રાબ Best છે.Apeksha Shah(Jain Recipes)
-
-
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15શિયાળા ની ઋતુ માં બાજરા ની રાબ હેલ્થ માટે બહુ જ સારી છે ઝડપ થી બની જતી અને ઠંડી માં ગરમાવો આપે છે. Vrunda Shashi Mavadiya -
-
રાબ (Raab Recipe In Gujarati)
#CB6 છપ્પન ભોગ રેસિપી માં આજ બાજરાના લોટ ની રાબ બનાવી જે શિયાળા ને ચોમાસામાં ખાસ પીવાય જેથી શરદી ન થાય Jayshree Chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15727152
ટિપ્પણીઓ