રાબ (Raab Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand

રાબ (Raab Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ટેબલ સ્પૂનઘી
  2. 1 ટેબલ સ્પૂનઘઉં નો લોટ
  3. 1 ટેબલ સ્પૂનગોળ
  4. 1/2 ટી સ્પૂનસૂંઠ પાઉડર
  5. 1/2 ટી સ્પૂનગંઠોડા પાઉડર
  6. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કડાઈ માં ઘી મૂકી લોટ સેકી લો.... (ધીમા તાપે કરવું) હવે લોટ શેકાઈ જાય એટલે પાણી ઉમેરી લેવું....

  2. 2

    હવે તેમાં ગોળ, સૂંઠ, ગંઠોડા ઉમેરી બરાબર હલાવી લો.... થોડી વાર ઉકડવા દો... પાણી બળી ને જાડુ થઇ જાય ત્યાં સુધી... થવા દો....

  3. 3

    તો તૈયાર છે રાબ......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tulsi Shaherawala
પર
Anand

Similar Recipes