ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Sejal Datta
Sejal Datta @cook_32288933

ખાંડવી (Khandvi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
  1. ૧ કપચણાનો લોટ
  2. ૧ કપદહીં
  3. ૨ કપપાણી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ચપટીહળદર
  6. ૨ ચમચીતેલ
  7. લીમડો
  8. ૧/૪ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  9. ૧ ચમચીરાઈ
  10. ૧ ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    એક વાસણમાં ચણાનો લોટ લઈ તેમાં દહીં અને પાણી મિક્સ કરો

  2. 2

    હવે તેમાં મસાલા કરો

  3. 3

    હવે કુકરમાં ૪ સીટી કરો

  4. 4

    હવે ખીરા ને પાથરી દો

  5. 5

    ૫ મીનીટ પછી તેના રોલ વાળી લો

  6. 6

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો

  7. 7

    હવે તેમાં વઘાર કરો

  8. 8

    ખાંડવી પર લાલ મરચું પાઉડર છાંટી દો

  9. 9

    તેના પર વઘાર રેડી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Datta
Sejal Datta @cook_32288933
પર

ટિપ્પણીઓ

Similar Recipes