ખાંડવી(Khandvi Recipe in Gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

ખાંડવી(Khandvi Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા નો લોટ
  2. 2 કપછાશ
  3. 1 કપપાણી
  4. 1/3 ટી સ્પૂનહળદર
  5. નમક સ્વાદાનુસાર
  6. વઘાર માટે:
  7. જરૂર મુજબ તેલ
  8. 1 ટી સ્પૂનતલ
  9. 1 ટી સ્પૂનરાઈ
  10. 5-8 નંગમીઠો લીમડો
  11. ચપટીહિંગ
  12. 1/2 ટી.સ્પૂનલીલું મરચું ઝીણું સમારેલું
  13. 1-2 નંગસુકા લાલ મરચા
  14. કોથમીર ઝીણી સમારેલી
  15. 1/2 ટી.સ્પૂનલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ એક તપેલી માં છાસ,લોટ,પાણી,હળદર,નમક મિક્સ કરી ને બ્લેન્ડર કરી સરખું મિક્સ કરી લો.

  2. 2

    હવે આ તપેલી ને કૂકર માં મૂકી 5/6 સિટી કરી લો.

  3. 3

    હવે કૂકર ઠંડુ થાય એટલે તપેલી બહાર કાઢી ને જોય લો.ઘટ થાય ગયું હસે.

  4. 4

    હવે એક થાળીમાં લોટ પાથરી ને જોય લો કે ખાંડવી ના રોલ વળે છે ના વળે ટી ધીમા ગેસ થોડી વાર હલવો.

  5. 5

    પછી લોટ ને થાળી માં પાથરી દો. થોડી વાર ઠંડું થાય પછી રોલ વળી ને કટ કરી લો.

  6. 6

    પછી વઘરીયા માં તેલ મૂકી વઘારની બધી સામગ્રી નાખી ખાંડવી પર લાલ મરચું પાઉડર નાખી વઘાર રેડી દો. ઉપર થી કોથમીર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

Similar Recipes