પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
શિયાળા ની પૌષ્ટિક વાનગી.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને તપેલી માં પાણી લઈ પાલક નાખી ૩ ઉભરા આવે ત્યાં સુધી બાફી લ્યો.
- 2
હવે ચાયની માં પાલક નિતારી ઠંડા પાણી ઉપર થી રેડવું. હવે પાલક, ડુંગળી, ટમેટું ને અલગ અલગ ક્રશ કરી લેવા.
- 3
વઘાર વખતે તમાલ પત્ર જીરું હળદર હિંગ નાખી ક્રશ કરેલી ડુંગળી ને સાંતળી પછી ટામેટા નો રસ અને છેલ્લે પાલક નો ક્રશ વઘાર માં નાખવું.
- 4
પનીર ના નાના કટકા કરી શાક માં નાખી મિક્સ કરવા. ૫ મિનિટ સુધી ગેસ પર ઉકળવા દેવું. થોડું પનીર ને ખમણવું
- 5
શાક તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
Palak Paneer paratha (પાલક પનીર પરાઠા)
આ પરાઠા ખુબ જ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે, આ પરાઠા નાના મોટા સૌને ભાવે છે, આ પરાઠા ને તમે દહીં, ચટણી, આચાર સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujaratiપાલક પનીર એ ઉત્તર ભારતની સદાબહાર સ્વાદિષ્ટ કરી/સબ્જી છે.આપણા ભોજનમાં પાલકનો સમાવેશ કરવા માટેની સરળ અને રસપ્રદ રીતોમાં પાલક પનીર નો ક્રમ સૌથી મોખરે છે.તે તંદૂરીનાં રોટી કે પરોઠા સાથે ખુબ સરસ લાગે છે. પાલકની કરી/ગ્રેવીની બીજી એક વિશેષ ખાસિયત એ છે કે તે પનીર ઉપરાંત બટાકા કોફતા અને ઢોસા સાથે પણ એકદમ સ્વાદિષ્ટ અને મોહક સ્વાદ આપે છે,સાથે તેમાં ઉમેરવામાં આવતા ક્રીમના કારણે પણ તેના સ્વાદમાં નિખાર આવે છે.આ કારણે તે નાના મોટા સૌની મનપસંદ પંજાબી સબ્જી છે. Riddhi Dholakia -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ ખુબજ પોસ્ટીક વાનગી છે.મોટા ભાગે બાળકો ને પાલક ખાવાનું પસંદ નથી હોતું.પરંતુ આવી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી બનાવી ને આપી એ તો બહુ ખુશી થી ખાય લેતા હોય છે . Jayshree Chotalia -
-
પાલક પનીર સ્ટફ્ડ પરાઠા(palak paneer stuff parotha recipe in gujarati)
આ એક હેલ્ધી વાનગી છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Nayna Nayak -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#ATW3#TheChefStory#Cookpadgujarati પાલક પનીર ખૂબ જ લોકપ્રિય શાક છે. પાલક અને પનીર ખાવાના ઘણાં ફાયદા છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે. Bhavna Desai -
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#trend4#palakpaneer#પાલક#paneer#punjabi#પંજાબીપાલક પનીર ઉત્તર ભારત ની ખૂબ પ્રચલિત વાનગી છે. પાલક માં ફાઇબર અને આયર્ન તથા પનીર માં પ્રોટીન અને કેલ્શ્યિમ હોવાથી આ એક પૌષ્ટિક ખોરાક છે. પંજાબી વાનગીઓ માં પાલક પનીર સૌથી સરળ અને ઝડપ થી તૈયાર થનારી રેસિપી છે. મારા હસબન્ડ ની આ મનપસંદ ડીશ છે. પાલક પનીર પરાઠા, તંદૂરી રોટી અથવા નાન અને લસ્સી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4પનીર ની રેસિપી સૌ ને ગમે.. બનાવવાનું પણ સરળ અને બાળકો માટે પણ ખાવા માં લાભદાયી..આજે હું સરળ રીતે આ વાનગી બનાવીશ..તો જોઈએ મારી રેસીપી.. Sangita Vyas -
-
પાલક પનીર (palak paneer recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 14...................... Mayuri Doshi -
-
-
-
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#Trend 4#Week4#Mycookpadrecipe 14 રસોઈ નો શોખ ખરો એટલે વાંચી, ઇન્ટરનેટ અને ભાભી લગભગ જાતે બધું બનાવે એટલે એમની પાસે થી શીખી ને પહેલે ( નાની હતી ત્યારે થી) જ આમ જ બનાવું છું. અને મને ગમે છે રસોઈ એટલે આનંદ કરું છું બનાવતા Hemaxi Buch -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક પનીર બનાવવા માટે મિક્સરમાં ક્રશ કરવું ઝંઝટ વગર બનાવી શકે તેવી આસાન રીતે આજે આપણે બનાવશું. Pinky bhuptani -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend#week4#cookpadindiaબહુ જ આશાની થી બની જાય તેવી સબ્જી છે. Hema Kamdar -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#GA4 #WEEK4 આ વાનગી હિમોગ્લોબીન થી ભરપૂર છે.સાથે પનીર છે જે પ્રોટીન થી ભરપૂર છે. Shailee Priyank Bhatt -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
પાલક પનીર સબ્જી શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. પાલક કોઈને સાદી ન ભાવે તો પનીર વાળી તો જરૂર ભાવે.#GA4#week6 Alka Bhuptani -
પાલક પનીર (palak paneer recipe in gujarati)
#જુલાઈ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 14...................... Mayuri Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15734538
ટિપ્પણીઓ (4)