પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

#trend
#week4
#cookpadindia
બહુ જ આશાની થી બની જાય તેવી સબ્જી છે.
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend
#week4
#cookpadindia
બહુ જ આશાની થી બની જાય તેવી સબ્જી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
૧ પાન માં પાણી બૉઇલ કરો.તેમાં ચપટી મીઠું અને સોડા નાખી, ઉકલો આવે એટલે તેમાં પાલક ને (સાફ કરી ને ધોઈ ને) નાખી દો. ૧ મિનિટ boil થવા દો.પછી તરત કાઢી લો. ઠંડું થવા દો. પછી પેસ્ટ કરી લો.એક બાજુ મૂકી દો.
- 2
ટામેટા,આદુ,મરચા,હિંગ નાખી ને પીસી લો.પેસ્ટ બનાવી લો.
- 3
પનીર ના નાના ક્યૂબ કટ કરી લો.તેને ગરમ પાણી માં ½ કલાક પલાળી રાખો.પનીર નરમ રહેશે
- 4
૧ પાન માં બટર અને તેલ ગરમ કરો તેમાં જીરું તતડાવો,તેમાં ટામેટાની ગ્રેવી નાખી સાતડો. તેમાં Sunday મસાલા,ધાણાજીરું પાઉડર નાખી સાતડો. તેલ છૂટું પડે એટલે તેમાં પાલક ની ગ્રેવી નાખો.હલાવો.એકરસ થઈ જાય એટલે તેમાં મીઠું નાખી દો. સસડવા દો. તેમાં મલાઈ નાખી હલાવો.ઉપરથી લીંબુ નો રસ ઉમેરી દો.
- 5
- 6
પીરસતી વખતે જ તેમાં પનીર નાખવું.ક્રીમ થી ગાર્નિશ કરવું.પરોઠા, નાન, જીરા રાઈસ સાથે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર પનીર વિથ હોમ મેડ મલાઈ પનીર(Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujratiએકદમ સોફ્ટ અને મેલ્ટ ઈન માઉથ મલાઈ પનીર સાથે તો સબ્જી એકદમ સ્વાદિષ્ટ લાગે છે .તો ....ચાલો ..... Hema Kamdar -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#AM3રોટી, નાન, પરાઠા ને રાઈસ સાથે ખૂબ જ ભાવતી સબ્જી Dr. Pushpa Dixit -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4 પાલક પનીર પંજાબી ની સૌથી જ જૂની અને જાણીતી વાનગી છે આપણે કહી શકે કે પાલક પનીર એટલે full of iron અને પ્રોટીન અને કેલ્શયમ થી ભરપૂર વાનગી છે અને આ ઓથેન્ટિક પંજાબી વાનગી નાના-મોટા સૌને ખૂબ જ ભાવતી વાનગી છે Nikita Dave -
-
પાલક પનીર(palak Paneer Recipe in Gujarati)
#MW2પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. અત્યારે બંધી જ લીલી ભાજી સારી મલે છે અને તે હેલ્થ માટે ખૂબ જ સારી છે તો એનો ઉપયોગ જેટલો વધારે કરો તો સારું.સલાડ, સબ્જી,સૂપ જે રીતે જમવામાં લઈ શકાય તેમ વધુ લો. Minal Rahul Bhakta -
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#Trend 4#Week4#Mycookpadrecipe 14 રસોઈ નો શોખ ખરો એટલે વાંચી, ઇન્ટરનેટ અને ભાભી લગભગ જાતે બધું બનાવે એટલે એમની પાસે થી શીખી ને પહેલે ( નાની હતી ત્યારે થી) જ આમ જ બનાવું છું. અને મને ગમે છે રસોઈ એટલે આનંદ કરું છું બનાવતા Hemaxi Buch -
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#trend 4#happy cookingઆ રેસિપિ હિમોગ્લોબીન તેમજ પ્રોટીન થી ભરપૂર તો છે જ સાથે સાથે તેમાં પનીર હોવા થી બાળકો ને પણ ખુબજ ભાવે છે Kirtee Vadgama -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
પાલક પનીર ખૂબ જ લોકપ્રિય પંજાબી વાનગીઓ માંની એક છે. બનાવવામાં આસાન અને સ્વાદથી ભરપૂર આ વાનગી આરોગ્યની રીતે પણ ખૂબ જ સારી છે. મેં અહીંયા સાદા પાલક પનીર ઉપર જીરા અને લાલ મરચાનો વઘાર કર્યો છે જેના લીધે એના સ્વાદ અને સુગંધમાં ખૂબ જ ઉમેરો થાય છે. પાલક પનીર તંદુરી રોટી, નાન, પરાઠા અથવા તો જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week2 spicequeen -
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ ખુબજ પોસ્ટીક વાનગી છે.મોટા ભાગે બાળકો ને પાલક ખાવાનું પસંદ નથી હોતું.પરંતુ આવી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી બનાવી ને આપી એ તો બહુ ખુશી થી ખાય લેતા હોય છે . Jayshree Chotalia -
લસુની પાલક પનીર સબ્જી (Lasuni Palak Paneer Sabji Recipe In Gujarati)
#WLD#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
પાલક કોર્ન (Palak Corn Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujaratiપંજાબી સબ્જી રેસીપીપાલક કોર્ન સબ્જી Ketki Dave -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#GA4 #WEEK4 આ વાનગી હિમોગ્લોબીન થી ભરપૂર છે.સાથે પનીર છે જે પ્રોટીન થી ભરપૂર છે. Shailee Priyank Bhatt -
-
-
-
-
-
શાહી પનીર(Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneerબિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ને સ્વાદવાળી શાહી પનીર ઘરે પણ આસાનીથી બની જાય છે..બસ થોડાક શાહી મુખ્ય ઘટકો પણ વાપરવાથી અને માપનું થોડુંક ધ્યાન રાખવાથી..તો તમે પણ ચોક્કસ બનાવો તાજી ને ટેસ્ટી શાહી પનીર સબ્જી..રેસીપીના નામમાં જ આમ તો બધું આવી જાય છે.ઘણા બધા શાહી, રોયલ, રીચ ઘટકો ઉમેરીને બનતી બહુ જ પ્રખ્યાત પંજાબી સબ્જી છે..કાજુ, ક્રીમ,પનીર, ઘી, ખડાં મસાલા, મસ્કા દહીંની રીચનેસ દરેક બાઇટમાં અનુભવાય અને જે ખાય એ બધાને ભાવે એવી...મારા દિકરાની સૌથી વધારે પસંદગીની સબ્જી છે...આવી સબ્જી મળે એટલે એમ પણ બે રોટલી વધારે ખાઇ લેવાય.. Palak Sheth -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
#નોથૅપાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ માટે આ શાક હેલ્થ માટે ઘણું સારું હોય છે જ્યારે પંજાબી વાનગીઓ ની વાત કરવામાં આવે ત્યારે પાલક પનીર નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે Hiral A Panchal -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week6પનીર ને કોઇ પણ શાક માં ઉમેરો એટલે ટેસ્ટ રિચ જ બની જાય અને બધા કીડ્સ પણ ફટાફટ ખાય જાય Smruti Shah -
-
લસુની પાલક પનીર (Lasuni Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week24#GARLICલહસૂની પાલક પનીર ખાવાની મજા જ કંઈ ઓર છે. એના પર લસણ નો તડકો કરવા થી એનો આખો સ્વાદ બદલાઈ જાય છે. Kunti Naik
More Recipes
ટિપ્પણીઓ (8)