મેથી બાજરી ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫
  1. 1 કપબાજરા નો લોટ
  2. 1/2 કપઘઉંનો લોટ
  3. 1/2 કપમેથી
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. 1 ચમચીગોળ
  8. 1 ચમચીહળદર
  9. 1 ચમચીતલ
  10. 1 ચમચીઅજમો
  11. 1 ચમચીગરમ મસાલો
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 1/2 કપછાશ
  14. 2-3 ચમચીતેલ મોણ માટે
  15. ધાણાભાજી
  16. તેલ સેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બંને લોટ લઈ તેમાં ઉપર મુજબ બધા મસાલા નાખો.

  2. 2

    હવે તેમાં છાશ નાખી મિડિયમ લોટ બાંધી લો.10 મિનિટ સુધી રહેવા દો.

  3. 3

    એક તવી ગરમ કરો.ઢેબરા ને ધીરે ધીરે વણવુ ત્યારબાદ તેને થોડું તેલ નાખી બંને બાજુ બાઉન થાય તેવું શેકી લો.

  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ અને ગરમા ગરમ ઢેબરા.. દહીં અને લસણ ની ચટણી સાથે સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes