મિક્સ લોટ ના મૂઠિયાં (Mix Flour Muthia Recipe In Gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
મિક્સ લોટ ના મૂઠિયાં (Mix Flour Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાજી ને ધોઈ ને મિક્સી 2 ચમચી પાણી ઉમેરી થોડી ગ્રાઈન્ડ કરી લો.હવે બધા લોટ લો.
- 2
તેમાં ભાજી,બધા મસાલા, ખાંડ ઉમેરો. હવે એક વાટકી મા સોડા લો.તેમાં લીંબુનો રસ ઉમેરી લોટ મા ઉમેરો.
- 3
હવે બધુ મિક્સ કરી પાણી થી લોટ બાધી લો.તેલ થી સહેજ કૂણવી લો.
- 4
તપેલીમાં પાણી ગરમ મૂકી ઉપર ચારણી મૂકો.હવેતેલ વાળો હાથ કરી લોટ માથી મૂઠિયાં તૈયાર કરી તેમા મૂકો.
- 5
ઢાંકી ને 15 મિનીટ થવા દો.ઠરે એટલે સમારી લો.
- 6
મરચાં ને સમારી લો.કડાઈમાં તેલ ગરમ કરી રાઈ,જીરૂ, તલ,લીમડો ઉમેરો. તતડે એટલે મરચાં, ખાંડ,ઉમેરી હલાવી મૂઠિયાં ઉમેરો.
- 7
પ્રોપર મિક્સ થાય એટલે ઉતારી ગરમાગરમ સર્વ કરો.
- 8
તૈયાર છે મિક્સ લોટ ના મૂઠિયાં..
Similar Recipes
-
-
-
-
-
મિક્સ લોટ ના મુઠીયા (Mix Flour Muthia Recipe In Gujarati)
દરેક ગુજરાતી નુ ભાવતું , હેલ્ધી ફરસાણ એટલે મુઠીયા જે નાસ્તામાં કે ડીનર મા ખાઈ શકાય છે Pinal Patel -
-
-
-
મિક્સ ભાજીના મુઠીયા (Mix Bhaji Muthia Recipe In Gujarati)
#BW#Cookpadgujaratiશિયાળાની ઋતુ હવે જઈ રહી છે ત્યારે છેલ્લી વખત બધી જ મિક્સ ભાજી લઈ તેમાં ઘઉં અને બાજરાનો લોટ તથા રેગ્યુલર મસાલા મિક્સ કરી ખાવામાં સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા ટેસ્ટી મુઠીયા બનાવ્યા છે. જે ચા, ચટણી કે સોસ સાથે ખાઈ શકાય છે. Ankita Tank Parmar -
-
-
-
મિક્સ લોટ ના થેપલા (Mix Flour Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #Thepla મિક્સ લોટ ના થેપલા મેં આમાં કોથમીર પણ એડ કરી છે બાળકો કોથમીર ખાતા હોતા નથી તો થેપલા માં નાખી ને ખવડાવી એતો ખાઈ જાય છે Khushbu Japankumar Vyas -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2Week2 મુઠીયા અલગ અલગ રીતે બનતા હોય છે બધાને બનાવવાની રીત અલગ અલગ હોય છે મેં અહીંયા મિક્સ લોટ અને શાકભાજી ઉમેરી બનાવ્યા છે ટેસ્ટી લાગે છે અને સોફ્ટ બને છે Neha Prajapti -
મુઠીયા (Muthia Recipe In Gujarati)
#ChooseToCook મુઠીયા ઢોકળાથોડી ખીચડી અને થોડા ભાત વધેલા પડ્યા હતા તો મેં એમાં થોડું વેરીએશન કરી અને મુઠીયા ઢોકળા બનાવી લીધા મુઠીયા ઢોકળામાં જેમ ભાત ખીચડી કે કોઈપણ વેજીટેબલ વધારે પ્રમાણમાં નાખીને બનાવવામાં આવે તો મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે Sonal Modha -
-
-
ચોખા ના લોટ ના મૂઠિયાં(chokha lot na muthiya recipe in Gujarati)
#goldenapron3#week 10#rice Shah Prity Shah Prity -
-
મૂળાના મુઠીયા (Mooli Muthia Recipe In Gujarati)
#AT#MBR4Week4શિયાળામાં અલગ અલગ પ્રકારના મુઠીયા દરેક ઘરોમાં બનતા જ હોય છે તો મેં આજે મૂળાના મુઠીયા બધા જ લોટ મિક્સ કરીને બનાવ્યા છે જે ખૂબ જ હેલ્થ ફુલ છે. મૂળાના મુઠીયા (ઘઉં,જુવાર,બાજરી અને બેસન ના લોટ ના Amita Parmar -
તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)
#BWશિયાળામાં મેથી તાંદળજો વગેરે ભાજી ખુબ જ સરસ આવે છે એમાં તાંદરજાની ભાજીના કોરા મુઠીયા ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે તાંદળજા આપણા હેલ્થ માટે ખુબ જ સારો છે. Nisha Shah -
-
-
-
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15753017
ટિપ્પણીઓ (4)