મિક્સ લોટ ના થેપલા(Mix Lot Thepla Recipe in Gujarati)

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13

મિક્સ લોટ ના થેપલા(Mix Lot Thepla Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉંનો લોટ
  2. 1/2 કપ બાજરાનો લોટ
  3. ૨ ચમચીચણાનો લોટ
  4. 1 ચમચીલસણની પેસ્ટ
  5. ચપટીહળદર
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ચપટીહિંગ
  8. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  9. ૧ ચમચીતલ (optional)
  10. 1વાટકો મેથી ની ભાજી
  11. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધા લોટ ચાળી લો હવે તેમાં તેલનું મોણ ઉમેરી મિક્સ કરો ત્યારબાદ મેથીની ભાજી તેમજ ઉપર મુજબ બધા મસાલા ઉમેરી રોટલી જેવો લોટ બાંધો

  2. 2

    હવે આ લોટમાંથી લુવા કરી થેપલા વણી બંને બાજુ તેલ લગાવી ગોલ્ડન બ્રાઉન રંગના શેકી લો

  3. 3

    ગરમાગરમ થેપલાં ને ચા અને અથાણા જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
પર

ટિપ્પણીઓ

Similar Recipes