મૂળાના મુઠીયા (Mooli Muthia Recipe In Gujarati)

Amita Parmar @cook172
મૂળાના મુઠીયા (Mooli Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મૂળાની અને તેના પાનને સારી રીતે ધોઈ સાફ કરી અને ઝીણા ઝીણા કટ કરી લેવા. ત્યારબાદ બધા જ લોટ એક કથરોટમાં લઈ અને તેમાં જરૂરિયાત મુજબનો મસાલો નાખી અને કટ કરેલ મુડાને તેમાં ઉમેરી દેવું.
- 2
હવે તેમાં દહીં ઉમેરી અને લોટ બાંધી લેવો અને આ લોટમાંથી રોલવાળી અને ઢોકળીયામાં નીચે પાણી મૂકી અને ઉપર જાડી મૂકી અને તેમાં બધા જ રોલ મૂકી દેવા ચડવા માટે.
- 3
હવે આ મુઠીયા બફાઈ જાય એટલે તેને બહાર કાઢી અને નાના નાના પીસ કરી લેવા. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ મૂકી અને રાઈ-જીરું હિંગ અને મીઠા લીમડાના પાનથી વઘાર કરી મુઠીયાને વઘારી લેવા. તો તૈયાર છે શિયાળા ના મુળાભાજી અને મિક્સ લોટના ગરમાગરમ મુઠીયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2Week2 મુઠીયા અલગ અલગ રીતે બનતા હોય છે બધાને બનાવવાની રીત અલગ અલગ હોય છે મેં અહીંયા મિક્સ લોટ અને શાકભાજી ઉમેરી બનાવ્યા છે ટેસ્ટી લાગે છે અને સોફ્ટ બને છે Neha Prajapti -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#MBR4#Week4# દુધીના મુઠીયા#Cookpad સાંજના જમણમાં દૂધીના મુઠીયા બહુ સરસ લાગે છે. અથવા નાસ્તા પણ મુઠીયા સારા લાગે છે. આજે મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે. Jyoti Shah -
મિક્સ લોટ ના પરાઠા (Mix Flour Paratha Recipe In Gujarati)
જુવાર બાજરી અને ઘઉં ના પરોઠા(મિક્સ લોટ ના પરાઠા) Shilpa Kikani 1 -
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#CB2દુધી ના મુઠીયા લગભગ બધાના ઘરે બનતા હોય છે અને દરેકનું ટેસ્ટ અલગ હોય છે આજે મેં તેમાં ભાત મિક્સ કરીને બનાવ્યા છે Kalpana Mavani -
-
-
મુઠીયા ઢોકળા(muthiya recipe in gujarati)
# ગુજરાતી મુઠીયા ઢોકળા#અહીં મેં મેથી ના મિક્સ ઘઉં નો ઝીણો લોટ ઘઉંનો જાડો લોટ ચણાનો લોટ બાજરાના લોટના મિક્સ ઢોકળા બનાવેલ છે Megha Bhupta -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
મૂળા નાં પાન નાં મુઠીયા (Mooli Paan Muthia Recipe In Gujarati)
#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ #નાસ્તો #હેલ્ધી #મૂળા #મુઠીયા #મૂળો #મૂળા_નાં_પાન_નાં_મુઠીયા#બાજરાનોલોટ #જુવારનોલોટ #ચણાનોલોટ #બેસન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં તાજા મૂળા, લીલાછમ પાન સાથે ખૂબ જ માતા હોય છે. તેમાં થી આપણે પાન નું લોટ વાળું શાક, કે રીંગણા - ટામેટાં નું શાક..વગેરે બનાવતા હોઈએ છીએ. આજે મેં સૂકા મુઠીયા બાફી ને વઘાર કરી બનાવ્યા છે. આમ તો રસિયા મુઠીયા પણ બનાવાય છે. લીલી ચટણી, લસણ ની લાલ ચટણી કે ટોમેટો સોસ સાથે , ચા - કોફી સાથે ગરમાગરમ સર્વ કરો. આવો સ્વાદ માણવા. Manisha Sampat -
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5Week 5મુઠીયા નાસ્તો અને ડિનર બંનેમાં ચાલે છે અને પાલક ના લીધે હેલ્ધી મને છે મેં આજે પાલક અને દુધી મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : મલ્ટીગ્રેન મેથી અને ભાતના મુઠીયાઆજકાલ ની જનરેશન હેલ્થ કોન્સેસ થઈ રહી છે . તો એ લોકો ઘઉંનો લોટ અવોઈડ કરે છે ,અને રાગી જુવાર બાજરો અથવા મલ્ટીગ્રેન લોટ ખાવો પસંદ કરે છે તો આજે મેં હોમમેડ મલ્ટીગ્રેન લોટમાંથી મુઠીયા બનાવ્યા . અમે લોકો પણ મલ્ટીગ્રેન લોટ જ use કરીએ છીએ . Sonal Modha -
તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)
#BWશિયાળામાં મેથી તાંદળજો વગેરે ભાજી ખુબ જ સરસ આવે છે એમાં તાંદરજાની ભાજીના કોરા મુઠીયા ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે તાંદળજા આપણા હેલ્થ માટે ખુબ જ સારો છે. Nisha Shah -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
મુઠીયા (Muthia Recipe In Gujarati)
#ChooseToCook મુઠીયા ઢોકળાથોડી ખીચડી અને થોડા ભાત વધેલા પડ્યા હતા તો મેં એમાં થોડું વેરીએશન કરી અને મુઠીયા ઢોકળા બનાવી લીધા મુઠીયા ઢોકળામાં જેમ ભાત ખીચડી કે કોઈપણ વેજીટેબલ વધારે પ્રમાણમાં નાખીને બનાવવામાં આવે તો મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે Sonal Modha -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#શિયાળામાં ખૂબ જ સરસ આવે એટલે મેં આજે પાલકના મુઠીયા બનાવવાનું નક્કી કર્યું Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
મલ્ટીગ્રેઇન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મલ્ટી ગ્રેઈન મુઠીયામલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો બને ત્યાં સુધી એ જ લોટ વાપરવો . હું તો એ જ લોટ use કરું છું. થેપલા રોટલી મુઠીયા બધું એમાંથી જ બનાવું છું. Sonal Modha -
મેથીની ભાજીના ફરસા ક્રિસ્પી મુઠીયા (જૈન)
#PARઆજે મેં સુકવણી મેથીના વાપરીને મેથીના ક્રિસ્પી નાસ્તા ના મુઠીયા બનાવ્યા છે જે ચા સાથે બહુ સરસ લાગે છે Jyoti Shah -
-
ભાતના રસિયા મુઠીયા (Rice Rasiya Muthiya Recipe In Gujarati)
ભાતના મુઠીયા બનાવવા ખૂબ જ સહેલા છે. જૈન લોકો આ મુઠીયા લગભગ બનાવાતા હોય છે. આ મુઠીયા વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે.#AM2 Vibha Mahendra Champaneri -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
#GA4#Week2અહીં મેં પાલક અને મેથીની ભાજી અને ત્રણ જાતના લોટ મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે તે ખૂબ હેલ્દી છે. Neha Suthar -
મેથીના મુઠીયા
#શિયાળાદુધી ના મુઠીયા તો સૌ કોઈ ખાધા જ હોય છે હવે બનાવો શિયાળામાં મેથીના મુઠીયા Mita Mer -
-
હેલ્ધી મુઠીયા
#ફિટવિથકુકપેડઅહીં મેં બે ભાજી અને ત્રણ લોટ ને મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે. Neha Suthar -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2મુઠીયા ગુજરાત નું ફેમસ ફુડ છે. મુઠીયા ને સ્ટીમ કરવામાં આવે છે. દૂધી સિવાય તમે મેથી ની ભાજી, ગાજર અથવા કોબીજ પણ ઉમેરી શકો છો. મુઠીયા શીંગ તેલ કે લીલા ધાણા ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. મુઠીયા આમ તો ઘઉં નો કકરો લોટ નો ઉપયોગ કરી ને બનાવાય છે પણ મેં રવો, ઘઉં નો લોટ (રેગ્યુલર) ને થોડું બેસન નાખીને બનાવ્યા છે. Helly shah -
પાલકની ભાજીના મુઠીયા (Palak Bhaji Muthia Recipe In Gujarati)
હવે શિયાળો પૂરો થવા આવ્યો છે તો છેલ્લે- છેલ્લે પાલકની ભાજીના મુઠીયા બનાવ્યા છે.આ મુઠીયા સવારના ગરમ નાસ્તામાં અથવા સાંજની ઓછી ભૂખ માટે નો સારો વિકલ્પ છે. આ ડીશ પૌષ્ટિક તથા હેલ્ધી છે.#BW Vibha Mahendra Champaneri -
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
#saturdayજુવાર ઘઉં ના લોટ ના ભાત ના થેપલા Falguni Shah -
ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujaratiહેલો ફ્રેન્ડ્સ !!!કેમ છો તમે બધા???આશા છે મજામાં હશો. અહીંયા monsoon સ્પેશ્યલ એવી ભગત મુઠીયા ની રેસિપી લઈને આવી છું. ભગત મુઠીયા એકદમ તીખા અને ચટાકેદાર હોય છે. ચોમાસામાં ભગત મુઠીયા ખાવાની મજા જ અલગ હોય છે. ભગત મુઠીયા ને ગરમ ગરમ પીરસવામાં આવે છે. આ રેસિપી હું મારી સખી પાસે શીખી છું. એકદમ સરળ અને ફટાફટ બની જાય એવી રેસિપી છે. તો ચાલો મિત્રો જોઈ લઈએ ભગત મુઠીયા ની રેસીપી...... આ અહીંયા સાઉથ ગુજરાતમાં ખૂબ ફેમસ વાનગી છે. એક બાજુ વરસતો વરસાદ હોય અને બીજી બાજુ ગરમાગરમ ભગત મુઠીયા ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. Dhruti Ankur Naik -
-
બાજરી અને જુવારના રોટલા
મીલેટ રેસીપીસ ચેલેન્જ#ML : બાજરી અને જુવાર ના રોટલાઆમ પણ હમણા અમે લોકો ડાયેટ કરીએ છીએ તો અલગ અલગ લોટ ના રોટલા બનાવુ છુ .રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16652163
ટિપ્પણીઓ