ખજુર બિસ્કીટ સેન્ડવીચ (Khajoor Biscuit Sandwich Recipe In Gujarati)

Gopi Lakhani
Gopi Lakhani @cook_31875834

ખજુર બિસ્કીટ સેન્ડવીચ (Khajoor Biscuit Sandwich Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. 1 બાઉલ પોચો ખજુર બીયા કાઢેલો
  2. 1 ચમચીઘી
  3. 4મેરી બિસ્કીટ
  4. ૪ ચમચીટોપરા નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    એક કડાઈમાં ઘી ગરમ મૂકવું

  2. 2

    બેથી ત્રણ મિનિટ માટે ખજૂર સાંતળવો

  3. 3

    હવે ખજૂર થોડો ઠંડો થાય એટલે હાથેથી થેપલી કરવી

  4. 4

    તેના પર એક બિસ્કીટ મુકવુ

  5. 5

    તેના પર ફરીથી ખજૂર ની થેપલી મૂકવી

  6. 6

    તેના પર ફરીથી બિસ્કિટ અને ફરીથી ખજૂર મૂકી એને ફરતું કવર કરી લેવું.

  7. 7

    હવે ટોપરાના પાઉડર માં રગદોળી લેવું

  8. 8

    હવે બે મિનીટ માટે ફ્રીઝ માં મૂકી અને ચાર ટુકડા કરી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gopi Lakhani
Gopi Lakhani @cook_31875834
પર

Similar Recipes