મેરી બિસ્કીટ ચીકી(Meri Biscuit Chikki Recipe In Gujarati)

Manisha Hathi @cook_20934679
મેરી બિસ્કીટ ચીકી(Meri Biscuit Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેરી બિસ્કિટ લઈ તેનાં નાના-નાના ટુકડા કરી લેવાના.
- 2
એક નોનસ્ટીક પેન લઇ તે થોડું ગરમ થઈ જાય એટલે તેમાં ખાંડ નાખી દેવાની તાપ એકદમ ધીમો કરી દેવાનો અને તેને થોડીવાર માટે હલાવવાનું નહીં થોડીવાર પછી ખાંડ થોડી ઓગળવા માંડે એટલે તેને ચમચા વડે હલાવતા જવાનું એટલે ધીરે ધીરે ખાંડ કેરેમલાઈસ થવા લાગશે. એક સિલ્વર ફોઈલ પાથરી તેના પર ઘી લગાડી દેવાનું.
- 3
ખાંડ બરોબર કેરેમલાઈસ થઈ જાય એટલે તેમાં એક ચમચી ઘી નાખી ગેસ બંધ કરી દેવાનો અને તેમાં બિસ્કીટ ના ટુકડા નાખી તેને બરાબર મિક્સ કરી દેવાના બરાબર મિક્સ થઈ જાય એટલે ઘી લગાડેલા સિલ્વર ફોઈલ પર લઈ તેને ચમચા વડે ધીરે ધીરે પહોળી કરી દેવાની અને તેને પંદરથી વીસ મિનિટ માટે ઠરવા દેવાની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Puffed Rice Chikki (Murmura michi gopiyani -
-
મેરી બિસ્કીટ પીઝા (Marie Biscuit Pizza Recipe In Gujarati)
#NFR બાળકો ની પ્રિય વાનગી જલ્દી બની જતી ને બાળકો પોતે પણ બનાવી શકે. HEMA OZA -
શીંગ-દાળિયા ની દાળ ની ચીકી (Sing Daliya Chikki Recipe In Gujarati)
#GA4#WeeK18#chikki Yamuna H Javani -
-
તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4#Week18#Seasame#Til#Chikki#cookpadindia#cookpadgujarati Payal Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14407682
ટિપ્પણીઓ (5)