કોબી નું શાક (Kobi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા કોબીને ધોઈને સાફ કરીને સુધારી લેવી ત્યારબાદ તેમાં બે નંગ બટાકા સુધારીને નાખો
- 2
પછી કૂકરમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં જીરું એડ કરો પછી તેમાં બટાકા નાખો ત્યારબાદ તેમાં કોબી એડ કરો ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી ને સરખું મિક્સ કરો અને પછી તેને પાંચ મિનિટ સુધી સાંતળવા દો
- 3
ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી એડ કરીને બે થી ત્રણ સીટી થવા દો ત્યારબાદ કુકર ઠંડુ થઈ જાય એટલે કોબીનું શાક ને સર્વિંગ બાઉલમાં કાઢી લો અને ઉપરથી કોથમીરથી ગાર્નિશિંગ કરો
- 4
તો આ રીતે તમારું સરસ મજાનું કોબીનું શાક તૈયાર છે તેને તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
આ શાક ને તેલ મા જ બનાવવામાં આવે છે. ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Sonal Modha -
-
કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
કોબી નું લોટ વાળું શાક (Kobi Lot Valu Shak Recipe In Gujarati)
#CB7 શિયાળા ની શરુઆત થઈ ગઈ છે. કોબી કુણુ ને સરસ આવે છે ને એકદમ જલ્દી બની જાય તેવું શાક છે. ખાસ બટાકા વગર સ્વાદિષ્ટ બનાવી શકાય છે ને ડાયાબિટીસ વાળા પણ મોજ માણી શકે છે. HEMA OZA -
-
-
-
-
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
-
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati)
#goldenapron.3#week25#satvik JYOTI GANATRA -
કોબી કાંદા નું શાક (Kobi Kanda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB7 Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15757358
ટિપ્પણીઓ (3)