કોબી નું શાક (Kobi Shak Recipe In Gujarati)

hetal shah @cook_26077458
કોબી નું શાક (Kobi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબી ને ધોઈ ને કાપી લો ટામેટાં તથા મરચા પણ કાપી લો ત્યાર બાદ એક કડાઈ માં તેલ ગરમ કરી રાઈ ઉમેરો રાઈ તતડે પછી સૂકું લાલ મરચા મરચું, લીલા મરચા અને હળદર નાખો
- 2
ત્યાર બાદ ટામેટાં નાખી મિક્સ કરો પછી કોબી નાખી મિક્સ કરી મીઠું નાખી કોબી ચડી જાય ત્યાં સુધી થવા દો પછી ખાંડ નાખી મિક્સ કરો
- 3
હવે આચાર મસાલો નાખી મિક્સ કરી 2 મિનિટ માટે ધીમા તાપે ચઢવા દો
- 4
હવે આપડું કોબી નું ઝટપટ બનતું શાક તૈયાર થઈ ગયું છે તો સર્વ કરી લઈએ
- 5
Similar Recipes
-
-
-
-
-
-
-
લીલા મરચા વાળુ કોબી નુ શાક (Lila Marcha Kobi Shak Recipe In Gujarati)
#CB7#week7#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
કોબી કાંદા નું શાક (Kobi Kanda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB7 Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
-
કોબી વટાણા અને ટામેટાં નું શાક (Kobi Vatana Tomato Shak Recipe In Gujarati)
#CDY#Cookpadindia#Cookpadgujaratiકોબી વટાણા નું શાક મારા દીકરાને ખુબજ ભાવે છે તેથી મે બનાવ્યું છે Rekha Vora -
-
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15759821
ટિપ્પણીઓ