ફ્લાવર વટાણા નુ શાક (Flower Vatana Shak Recipe In Gujarati)

Niyati Mehta @Niyaticook_31755291
શિયાળા ની ૠતુ મા ફ્લાવર વટાણા ખુબ સરસ અને તાજા આવે છે.
ફ્લાવર વટાણા નુ શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ની ૠતુ મા ફ્લાવર વટાણા ખુબ સરસ અને તાજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફ્લાવર ને એકદમ જીની નાઈ પણ ઉપર ના ફૂલ દેખાય એ રીતે સમારવી અને પાણી થી ધોઈ લેવી
- 2
પછી એક વાસણ માં ઉકળતું પાણી કરી તેમાં ફ્લાવર ને ૫ થી ૭ મિનિટ ઉકાળવું જેથી ફ્લાવર થોડી સોફ્ટ થઇ જાય
- 3
એક કડાઈ માં તેલ માં લીમડા નો વગાર કરી પેલા વટાણા નાખવા ત્યાર બાદ લીલા મરચા અને ટામેટા ઉમેરવા. તેમાં મીઠું ઉમેરી ૨ થી ૨ મિનિટ સાંતળવું
- 4
પછી તેમાં કેપ્સિકમ ઉમેરી સતડવું. અને પછી ફ્લાવર ઉમેરી બધા મસાલા ઉમેરવા
- 5
ધીમા તાપે ચડવા દેવું. કડાઈ ને ઢાંકવું નાઈ. કે પાણી ઉમેરવું નાઈ. તેલ માં જ શાક ચડી જસે
- 6
શાક ચડી જાય એટલે ધાણા જીરું પાઉડર અને ૧ ચમચી ખાંડ ઉમેરી સરસ રીતે હલાવી છેલે કોથમીર ઉમેરવી.
Similar Recipes
-
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર ને લીલાં વટાણા બહુ સરસ મળે છે. એનું શાક પણ સ્વાદિષ્ટ બને છે.#શિયાળો#વટાણા Rashmi Pomal -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળામાં બધા શાકભાજી ખૂબ જ સારા અને સસ્તા મળતા હોય છે. મેં આજે ફ્લાવર વટાણાનું શાક બનાવ્યું છે.#WLD Vibha Mahendra Champaneri -
ફ્લાવર વટાણા બટેકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#winter recipeચાલો મિત્રો , ફ્લાવર ની સીઝન હવે પૂરી થવા ની છે ..તો મે આજે એનું શાક બનાવ્યું છે .. Keshma Raichura -
-
ફ્લાવર વટાણા બટાકા નુ શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
શાક સાથે રોટલા સરસ લાગે પરોઠા સાથે પણ સરસ લાગે. Harsha Gohil -
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week24આજે મેં ફ્લાવર વટાણા નું છૂટું શાક બનાવ્યું છે જે એક્દમ ટેસ્ટી બન્યું છે મને બવ ભાવે છે આ શાક. charmi jobanputra -
-
-
ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Recipe In Gujarati)
#LB ફ્લાવર બટેકા નુ શાક લંચ બોક્સ મા મજા આવે.આજે બનાવીયુ છે. Harsha Gohil -
ફ્લાવર વટાણા ટમેટાનું શાક (Flower Vatana Tomato Shak Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#week4 શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ સરસ આવે છે.જેમાં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે..જેને સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
#WLD#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ગ્રેવીવાળું વટાણા બટાકા નુ શાક (Gravyvalu Vatana Bataka Shak Recipe In Gujarati)
શિયાળા માટે વટાણા બટેટાનું શાક બનાવતા હોય છે આજે આપણે એક નવી જાતની વટાણા બટાકા નુ શાક બનાવીશું. જે ખુબ જલ્દી બની જાય છે.#FFC4 Week 4 Pinky bhuptani -
ફ્લાવર ટામેટા નું શાક (Flower Tomato Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સીઝનમાં ફ્લાવર ખુબ સરસ આવે છે. તેને કુક થતા પણ વાર નથી લાગતી. ફ્લાવર સાથે રીંગણ ,વટાણા, બટાકા કાંઈ પણ મેચ કરી શકાય છે. Neeru Thakkar -
-
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4 - Week 4ઉત્તર પ્રદેશ કે પંજાબી સ્ટાઈલનું મટર-આલુની સબ્જી ઘણી વાર બનાવું. આજે ગુજરાતી ગળચટ્ટુ વટાણા-બટેટાનું શાક બનાવ્યું છે.મારા સાસુ લાડવા, લાપસી, પૂરણ-પોળી કે કોઈ પણ મિષ્ટાન સાથે કઠોળનાં લીલી વટાણા પલાળી બનાવતાં એ જ રીતે તાજા લીલા વટાણા નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
વટાણા નુ શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4મેં અહીં યા હજુ મેથી ની ભાજી સરસ મળે છે એટલે વટાણા સાથે મેથી ની ભાજી રીંગણ નું શાક લીલા લસણ સાથે બનાવ્યું છે Pinal Patel -
કોલી ફ્લાવર નુ શાક(Cauliflower shaak Recipe in Gujarati)
#GA4 #Week10કોલી ફ્લાવરશિયાળામાં ફ્લાવર ખૂબ સરસ આવતા હોય છે. તેમાંથી અલગ અલગ ઘણી વાનગી બને છે. અહીં બધાં ના ઘર માં બનતું ફ્લાવર નું શાક બનાવીએ. મેં તેમાં થોડા વટાણા નાખી ટેસ્ટી બનાવ્યું છે. Chhatbarshweta -
-
-
ફ્લાવર વટાણા ગાજર નું શાક (Flower Vatana Gajar Shak Recipe In Gujarati)
આ શાક કડાઈમાં બનાવવાથી ખૂબ ટેસ્ટી બને છે. ધીમા તાપે શાકનાં પોતાનાં જ પાણી અને ટામેટા થી સરસ ચડી પણ જાય છે. અહીં એકદમ ઓછા મસાલા અને લસણ-ડુંગળી વગરનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
લીલા વટાણા નુ શાક
#ઇબુક૧ #૮#લીલી શિયાળા માં ખાસ કરીને લીલા વટાણા આવે પણ ખૂબ અને ભાવે પણ ખૂબ વટાણા નુ શાક રોટલી કે પરાઠા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે હેલ્ધી પણ. Varsha Karia I M Crazy About Cooking -
ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
ફ્લાવર નું આ શાક સૂકું બને છે.અને સરળતા થી બની જાય છે.સ્વાદ માં ખુંબ સરસ લાગે છે. Varsha Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15759584
ટિપ્પણીઓ (7)