વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા વાસણ માં બાસમતી ચોખા ને ધોઈ ને પાણી નાખી એક તમાલ પત્ર એક ઇલાયચી અક્ તજ એક લવિંગ નાખી બાફવા મુકો
- 2
ચોખા માં થોડું તેલ ના ટીપાં ને 1/2 લીંબુ નીચોવી ને બાફવા મૂકવા
- 3
બીજા વાસન માં મે અહીં માટી નું વાસણ લીધેલ છે તમે ગમે એ લી સકો તેલ ઘી મિક્સ ૪ટેબસ્પૂન નાખી તેમાં ૧તમાલપત્ર ૨લવિંગ ૨ તજ૧ એલચો નાખી તેમાં વેજ બધા નાખી દેવા ફ્લાવર ડુંગળી ગાજર કેપ્સિકમ ટામેટાં.બધા વેજ મોટા દેખાય આમ ટુકડા કરવા સમારવા
- 4
સ્વાદ પ્રમાણે મીઠું ૧ ટેબસ્પૂન હળદર ૧ ટેબસ્પૂન મરચું ને ૨ટેબસ્પૂન બિરિયાની મસાલો નાખી ચડવા દેવા
- 5
ચોખા બફાઈ જાય એટલે એક ચારણી માં કાઢી લેવા ને તેની પર ઠંડુ પાણી રેડી દેવું જેથી ગરમાવા ના ચોંટી n જાય છુટ્ટા રેહ
- 6
બીજી એક કડાઇ માં તેલ થોડું નાખી ને લાંબી સમારેલ ડુંગળી ને તળી લો જે બિરસ્તો ત્યાર થસે બિરિયાની માથે છાંટવા
- 7
વેજ ને અધ કચરા બાફી ને ચડી ગયા દેખાય એટલે અને બીજા વાસન માં કાઢી લેવા
- 8
એજ તપેલી અથવા મે મુકેલ માટી ના વાસણ માં પેલા બાફેલા ચોખા પછી વેજ નું લહેર ફરી ઉપર ચોખા ફરી વેજ નુ લહેર ફરી ચોખા નાખી ધીમે ગેસ પર થોડી મિનિટ૩ જેવું રાખી ઉપર બીરસ્તો છાંટી સર્વ કરો
- 9
વેજ બિરિયાની તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
#WK2#winterKichenChellenge-2#cookoadindia#cookoad gujarati सोनल जयेश सुथार -
-
-
-
-
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia બિરયાની એ ચોખામાંથી બનતી વાનગી છે. બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. તવામાં, કડાઈમાં, હાંડીમાં, પ્રેસરકુકરમાં વગેરે સાધનોના ઉપયોગ વડે બિરયાની બનાવી શકાય છે. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે જાતની એટલે કે અલગ અલગ ingredients નો ઉપયોગ કરીને પણ વિવિધ બિરયાની બનાવવામાં આવે છે. મે આજે ઇન્સ્ટન્ડ બિરયાની બનાવી છે. આ બિરયાની મેં કડાઈમાં ખૂબ જ ઓછા સમયમાં પરંતુુ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને કોથમીર ફુદીનાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
#WK2#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ