મિક્સ ફ્લાવર નું શાક (Mix Flower Shak Recipe In Gujarati)
શિયાળા સ્પેશ્યલ
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બધું શાક સમારી લેવું કુકર માં તેલ મૂકવું સરખું મૂકવું રાઈ ઉમેરવી રાઈ થાય એટલે હિંગ ઉમેરી લીલા મરચા ઉમેરવા ને લીલી ડુંગળી ઉમેરવી સાંતળવી
- 2
પછી ટામેટા ઉમેરી સાંતળવા ને પછી સમારેલ શાક ઉમેરવુ ને મીઠું ને બીજા મસાલા કરવા
- 3
મિક્સ કરવું પાણી નો ઉપયોગ નથી કરવાનો (આમાં લીલી તુવેર ને લીલા વાલ ઉમેરી શકાય)પછી કુકર નું ઢાંકણું બંધ કરી એકજ સીટી કરવી ને કુકર ઠરે એટલે શાક ને સર્વ કરો આ શાક મસ્ત લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
-
-
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર ને લીલાં વટાણા બહુ સરસ મળે છે. એનું શાક પણ સ્વાદિષ્ટ બને છે.#શિયાળો#વટાણા Rashmi Pomal -
-
ફ્લાવર વટાણા નુ શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ની ૠતુ મા ફ્લાવર વટાણા ખુબ સરસ અને તાજા આવે છે. Niyati Mehta -
લીલા ચણા ને બટેકા નું શાક (Green Chana Bataka Shak Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવીયો ચણા લઈ આવેલા લીલા પાકા નીકળીયા તેનું શાક બનાવી દીઘું Marthak Jolly -
ફ્લાવર વટાણા ટમેટાનું શાક (Flower Vatana Tomato Shak Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)
#FFC4 મિક્સ શાક (ફુલાવર, કોબીઝ, રીંગણ અને વટાણા) ushma prakash mevada -
-
-
-
-
-
-
ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
વટાણા બટેકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#LSRલગ્ન માં હોય તેવું ગળાશ ને ખટાશ ટેસ્ટ નું Marthak Jolly -
-
-
ફ્લાવર વટાણા બટેકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#winter recipeચાલો મિત્રો , ફ્લાવર ની સીઝન હવે પૂરી થવા ની છે ..તો મે આજે એનું શાક બનાવ્યું છે .. Keshma Raichura -
-
મિક્સ શાક(Mix Shak Recipe in Gujarati)
#GA4 #Week13તુવેર સ્પેશ્યલશિયાળાની સીઝન માં તુવેર અને બીજા ઘણા શાક ભરપૂર પ્રમાણ માં મળતા હોય છે અને ખવાય પણ છે. જે હેલ્થ માટે ખૂબ સારું છે. આવું સિમ્પલ શાક ઝડપ થી બની જાય છે ... Chhatbarshweta -
More Recipes
- મૂળા ની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- રોસ્ટેડ ટામેટાં ની ખાટી મીઠી ચટણી (Roasted Tomato Khati Mithi Chutney Recipe In Gujarati)
- ઘઉંના લોટ ની રૂમાલી રોટલી (Wheat Flour Rumali Rotli Recipe In Gujarati)
- મેથી નાં ગોટા ભજીયા (Methi Gota Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16661426
ટિપ્પણીઓ