નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)

Bena Tejura
Bena Tejura @cook_32392053

નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧૫૦ ગ્રામ મેંદો
  2. ૨ ચમચીરવો
  3. ચપટીગુલાબી કલર
  4. ૧૫૦ ગ્રામ ખાંડ
  5. ૧૫૦ ગ્રામ ઘી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ સુકી સામગ્રી મિક્સ કરી લો

  2. 2

    હવે ઘી ને એકદમ ફીણી લો

  3. 3

    હવે તેમાં ચમચીથી સુખી સામગ્રી મિક્સ કરતા જાઓ

  4. 4

    એટલા ઘીમાં બધી સૂકી સામગ્રી મિક્સ કરી અને ડો તૈયાર કરી લેવો

  5. 5

    હવે તેના ગોળ લૂઆ વાળી અને બેકરી મા શેકાવી લેવી

  6. 6

    તૈયાર છે નાન ખટાઇ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bena Tejura
Bena Tejura @cook_32392053
પર

ટિપ્પણીઓ

Similar Recipes