નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા થાળી માં ઘી અને સાકર નો ભુક્કો નાખી ફીણી લો.એકદમ સમૂથ થાય એટલે તેમાં બાકી ની સામગ્રી મિક્સ કરી હલકાં હાથે લોટ બાંધવો.પછી તેના ગોળા વાળી ઓવન માં સેક્વું.
- 2
૨૦ થી ૨૫ મિનિટ થશે. સેકાસે એટલે સુગંધ આવશે. ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#Wee3#DFTનાન ખટાઇ એ બાળકોની પ્રિય વસ્તુ છે અત્યારે નાન ખટાઇ ના અલગ-અલગ ઘણા વર્ઝન જોવા મળે છે ...કૂકીઝ, બિસ્કીટ એક તેમાંનો જ એક ભાગ છે... નાનખટાઈ મૂળભૂત રીતે વેજીટેબલ ઘી માંથી બનાવવામાં આવે છે... તમે તેને બટર અથવા ચોખ્ખા ઘીમાં પણ બનાવી શકો છો... Hetal Chirag Buch -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટુટી ફૂટી નાનખટાઈ (Tutti Frutti Nankhatai Recipe In Gujarati)
#CB3#Week3#DFT#cookpadindia Rekha Vora -
-
-
કોકોનટ નાનખટાઈ (Coconut Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#DFT#COOKPADINDIA#COOKPADGUJARATI Sweetu Gudhka -
-
રોઝી નાનખટાઈ (Rose Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#cookpadguj#cookpad#cookpadindiaનાનખટાઇ નો ટેસ્ટ નાના-મોટાં સૌને પસંદ આવે છે. આ મીઠાઈ દિવાળી ઉપર ખાસ બને છે. લોકપ્રિય અને બનાવવી પણ સરળ છે. ઘરમાં ઓવન હોય કે ના હોય, નાન ખટાઇ બનાવવી એકદમ સરળ છે. મેં પણ આજે ઓવન વગર જ બનાવી છે. વડી દિવાળી છે,તો તેને સજાવવી તો પડે જ !!! Neeru Thakkar -
-
મસાલા નાનખટાઈ (Masala Nankhatai Recipe In Gujarati)
આ હેલ્ધી નાનખટાઈ ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુજ સ્પાઈસી છે. આમાં બાજરી નો લોટ વાપર્યો છે જે એને બીજી નાનખટાઈ થી અલગબનાવે છે.#CB3#DFT Bina Samir Telivala -
-
-
-
-
-
માવા કેક
#કાંદાલસણ#આ કેક ખૂબ ઓછી સામગ્રી થી ઝટપટ બની જાય છે. 400 મી.લી. દૂધ ઉકાળી ને માવો પણ ઘરે જ બનાવ્યો. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15686509
ટિપ્પણીઓ (2)