રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘી અને બૂરુ ખાંડને મિક્સ કરી લગભગ ૧૦થી ૧૫ મિનિટ સુધી એક જ દિશામાં ફીણી લો.ધીરે ધીરે તે હલકુ પડી જશે અને તેનો કલર પણ બદલાઈ જશે.
- 2
હવે બનાવેલા મિશ્રણ માં થોડી કોપરાણી છીણ રહેવા દહીં બીજી છીણ ઉમેરી મિક્સ કરી લો. હવે તેમના ચારણીથી ઘઉંનો લોટ મેંદો અને બેકિંગ સોડા ચાળી લો.હવે તેને મિક્સ કરી લો અને બબ્બે ચમચી દૂધ ઉમેરતા જાવ. અને તેનો લોટ તૈયાર કરો.
- 3
હવે તેના નાના નાના લુઆ પાડી નાનખટાઈ બનાવી થાળીમાં બટર પેપર લગાવી થોડી છુટ્ટી છુટ્ટી ગોઠવી દો.હવે ગેસ પર કડાઈ મુકી જારી સ્ટેન્ડ મૂકી 10 મિનિટ ગરમ થઈ જાય એટલે નાનખટાઈ ની થાળી મૂકી પંદરથી વીસ મિનિટ ધીમી આંચ પર કૂક થવા દો. મેં નાન ખટાઇ બનાવવા માટે બાટી ના કુકરનો ઉપયોગ કર્યો છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#CB3#week૩છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#DFTદિવાળી ફેસ્ટિવલ treat Falguni Shah -
-
-
-
નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#DFT દિવાળી ફેસ્ટીવ ટ્રીટ#CB3 નાનખટાઈWeek3હું નાની હતી ત્યારે મારા મમ્મી ના ઘરે અમે કુકરમાં નાનખટાઈ બનાવતા . સાતમ આઠમ ઉપર 🍪 કુકીઝ બનાવતા . મને નાનપણથી નાનખટાઈ બહું જ ભાવે. Sonal Modha -
ટુટી ફૂટી નાનખટાઈ (Tutti Frutti Nankhatai Recipe In Gujarati)
#CB3#Week3#DFT#cookpadindia Rekha Vora -
નાનખટાઇ (Nankhatai Recipe In Gujarati)
લગભગ એકાદ વર્ષ ઉપર થઇ ગયું છે. અને હું ફરીથી કુકપેડ એપ ખોલી ગુજરાતીમાં રેસીપી લખવા બેઠી છું. વચ્ચે ઘણીવાર મન થયું પણ થોડીક આળસને કારણે પોસ્ટપોન્ડ થયું. આ વર્ષના 6 મહિના જેવો સમય બિમારીમાં અને બેડરેસ્ટમાં ગયો. તો હું રસોડામાં બહુ એક્ટિવ રહી જ નહોતી શકી.કુકપેડ એપમાં પોતાના પ્રોફાઈલમાં રેસીપી રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે બીજા સાથે તમે પણ પોતાની રેસીપીનો માપ સાથે રેકોર્ડ રાખી શકો છો. તો ફરી બનાવતા વિચારવા કે શોધવા જવાની જરૂર નથી રહેતી. આ હું પોતાના અનુભવથી કહું છું.દિવાળીની રજાઓમાં મારા મમ્મીના ઘરે હતી ત્યારે મામાના ઘરે લઇ જવા માટે મમ્મીએ નાનખટાઇ બનાવવાનું કહ્યું. અને બહુ જ સરસ બની.તો મેં થોડાક પીક્સ લીધા. જેની સાથે અહીં રેસીપી શેર કરું છું. પહેલા બહુ શરુઆતમાં મેં નાનખટાઇ ની એક રેસીપી શેર કરી છે. આ રેસીપી એનાથી થોડીક અલગ છે અને રિઝલ્ટ વધારે સરસ મળે છે તો શેર કરું છું. Palak Sheth -
-
-
-
કોકોનટ નાનખટાઈ (Coconut Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#DFT#COOKPADINDIA#COOKPADGUJARATI Sweetu Gudhka -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#DTRનાનખટાઈ મારી ખુબજ ફેવરિટ છે મારે ૧૦ નું વેકેશન હતું ત્યારે હોમ સાયન્સ ના ક્લાસ કર્યા હતા તેમાં હું નાન ખટાઇ બનાવતા શીખી હતીતે વખતે OTG ન હતું તો હું એલ્યુમિનિયમની કથરોટમાં અથવા ઈડલીની વાટકીમાં બનાવતી હતી.આ વખતે મેં ઓટીજી માં બનાવવાનો ટ્રાય કર્યો છે. ખરેખર ખુબ જ સરસ બની. Nisha Shah -
નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#CDY#CB3નાન ખતાઇ નાના મોટા બધાને ભાવતી વાનગી છે અને ઘરે ખૂબ જ સારી અને સરળ રીતે બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
નાન ખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#CB3#week3 નાન ખટાઈ એ દિવાળી નાં નાસ્તા માં બનાવવા આવે છે.ઘરે પણ ખુબ સરસ બને છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15670104
ટિપ્પણીઓ (7)