નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#CDY
#CB3
નાન ખતાઇ નાના મોટા બધાને ભાવતી વાનગી છે અને ઘરે ખૂબ જ સારી અને સરળ રીતે બનાવી શકાય છે.

નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)

#CDY
#CB3
નાન ખતાઇ નાના મોટા બધાને ભાવતી વાનગી છે અને ઘરે ખૂબ જ સારી અને સરળ રીતે બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30થી 40મિનિટ
5-6 લોકો માટે
  1. 1 વાટકીમેંદા નો લોટ
  2. 1/2 વાટકીચણા નો લોટ
  3. 2 ચમચીસુજી
  4. ચપટીમીઠું
  5. 1 વાટકીદળેલી ખાંડ
  6. 1 નાની ચમચીબેકિંગ પાઉડર
  7. 1 વાટકીઘી

રાંધવાની સૂચનાઓ

30થી 40મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ત્રણેય લોટ ને ચાળી લો તેમાં મીઠું પણ (ચપટી) નાખી દો.

  2. 2

    હવે ઘી અને દળેલી ખાંડ મિક્સ કરી ખૂબ જ ફીટો બંને સરસ મિક્સ થઈ જાય પછી તેમાં ધીમે ધીમે થી થોડો થોડો મિક્સ કરેલો લોટ એડ કરતાં જવાનું અને લોટ જેવું પણ હળવા હાથે બાંધી લેવા નું.

  3. 3

    હવે આ તૈયાર થયેલ મિશ્રણ ના ગમતા આકાર આપી બેક કરવું કઢાઈ માં નીચે રેતી અથવા મીઠું પાથરી સ્ટેન્ડ રાખી દો અને પછી તેના ઉપર વાળેલા ગોળા ની ડીશ રાખી દો.30મિનિટ માટે ધીમા તાપે રાખવું.

  4. 4

    જો ઓવન માં કરો છો તો 35મિનિટ માટે બંને બાજુ હિટ સેટ કરી દેવું.
    કઢાઈ કે ઓવન પાંચ મિનિટ પ્રિ હિટ કરવું જરૂરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes