સુજી વોફલ્સ (Sooji Waffles Recipe In Gujarati)

Alpa Vyas
Alpa Vyas @Alpa_18

#JR

શેર કરો

ઘટકો

  1. 1 કપસોજી
  2. 1ગાજર નું ખમણ
  3. 1કોબીનું ખમણ
  4. 1નાનું કેપ્સીકમ
  5. નાની ડુંગળી
  6. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સુજી લઈ તેમાં જરૂર મુજબ પાણી નાખી પલાળી દેવી

  2. 2

    પછી તમે બધા શાકભાજી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવું

  3. 3

    આદુ મરચાની પેસ્ટ ઉમેરી ખીરું તૈયાર કરો

  4. 4

    વેફલ્સ મેકર મા ખીરું રેડી વોફલ્સ તૈયાર કરવા

  5. 5

    કેચપ કે ચટણી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Vyas
Alpa Vyas @Alpa_18
પર

Similar Recipes