વેજીટેબલ રવા પુડલા (Vegetable Rava Pudla Recipe In Gujarati)

Bina Thakkar
Bina Thakkar @Binathakkar_35

વેજીટેબલ રવા પુડલા (Vegetable Rava Pudla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામરવો
  2. 1 નંગગાજર
  3. 1 ટુકડોકોબીજ
  4. 1 નંગડુંગળી
  5. 100 ગ્રામદહીં
  6. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવો લઈ તેમાં દહીં ઉમેરી પલાળવો

  2. 2

    ગાજર અને કોબીજ ની ખમણી લેવું ત્યારબાદ તેને પલાળેલા રવા માં ઉમેરવું તેમાં ઝીણી કાપેલી ડુંગળી સ્વાદાનુસાર મીઠું અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરવું

  3. 3

    હવે તૈયાર થયેલ ખીરામાંથી પુડલા ઉતારવા

  4. 4

    તેલ મૂકી બંને બાજુ બરાબર શેકવો અને સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Thakkar
Bina Thakkar @Binathakkar_35
પર

ટિપ્પણીઓ

Similar Recipes